પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭

૨૦૦ એમ લાકિક મેવિમાનમાં લઈ જવાની મામણુી કરી. તે પ્રમાણે મેવિમાનમાં ખેંચીને ચાલ્યાં. અહિ’ નાટકના વૃત્તાન્ત ચૌથા અંકમાં મટકેછે. પાંચમામાં પુરૂરવ રાજધાનીમાં આવેલ જ નજરે પડેછે, આ કાવ્યમાં પુરૂરવ તથા ઉર્વશી મેધવિમાનમાં બેઠાં અને પ્રતિ- ાન હોંચ્યાં તે દરમ્યાનનું વર્ણન, વાર્તાલાપ, પ્રગટ કર્યાં. આ કલ્પિત ભાગ ઉત્પન્ન કરવાના ઉદ્દેશ માનવ પ્રકૃતિના એક સ્મૃતિ રૂઢ હતાં અતિ ગૂઢ સ્વરૂપનું દર્શન કરાવવું એ છે, એ સ્વરૂપની સૂચના આ કાવ્યના ૧૭ મા એાકમાં કરી છે. - સુખમાં ભાવિ દુઃખાની છાયા જોતા સદ્દા છું, ભયના ભાર ધારીને સુખાસ્વાદ જ ના કરું. આ સ્વરૂપને પરિણામે મનુષ્ય વર્તમાન સુખ ચાખવાને બદલે કલ્પિત ભાવિ દુ:ખ ટાળવાના સતત મથનમાં પડીને દુઃખને પોતાની સમીપ મેલાવી લેવા જેવું કરેછે. જે સુખ વર્તમાન સમયમાં પ્રાસ થયુંછે તે સાચવી રાખવાના ઉપાય કરવાને બદલે તે ટકશે કે નહિ એ ભયથી જ માનવ પોતાના સુખમાં દુઃખ રડેછે. આ સ્વરૂપ દર્શો- વવા માટે આ કાવ્યની યાજના કરીછે. શ્લોક ૨, ચરણ ૨. જેણે—જે વીજળીએ; ચોથા ચરણમાં તે વીજળી ' છે તે

સાથે સંબન્ધ છે.