પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨


હ્ર્દચે અતિ ગુઢ રહ્યાં પૂરિયાં
સુખ પેટી સુવર્ણનીમાં ભરિયાં,
કનકે ઘડી કૂંચીથી ઊઘડશે,
સુખ સર્વ જૂનાં ફરીથી જડશે -
પછી કોણ કહે સુખ નશ્વર છે?