પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૦૭
 

સ્વર્ગ જીત્યું : ૧૦૭ શાન્તિ, ન્યાય અને પ્રતિષ્ઠાના આ દેવના વિજયમાં છે, એની જય પ્રકાર. [ ‘ જ્ય | જય ! શાન્તિના દેવના ય । ' એ પ્રમાણે પુકાર ઊઠે છે. ] પહેલા પુરુષ : તમે કેમ જય પુકારતા નથી ? પાંચમા પુરુષ : મારી મરજી. પહેલા પુરુષ : મરજીનું કારણ ? પાંચમા પુરુષ : હું આવા શસ્ત્રપૂજનની વિરુદ્ધ મુખ્ય ધ ગુરુ : દયાળુ પ્રભુના આશીર્વાદ આ શસ્ત્ર ઉપર ઊતરા ! [‘ આમીન !’ ના પાકારા ઊઠે છે. ] ખીન ધમ ગુરુ : આપણાં પાપનો ભાર ઘટાડનાર પરમકૃપાળુ ઈસુના આશીર્વાદ આ શસ્ત્ર ઉપર ઊતરા ! [ આમીનના પાકારો. ] ત્રીજા ધર્મગુરુ : એ આશિષ પામેલા શસ્ર વર્ડ દુશ્મનો પરાસ્ત થાઓ | સરમુખત્યાર ઃ હવે આ પવિત્ર પાદરીઓના આશીર્વાદથી પવિત્ર અને અસરકારક બનેલા આ શસ્રને ઉપયોગમાં લેવા હું તેના પતિને આશા કરું છું. [ સેનાપતિ તાપ પાસે આવી ઊભા રહી સરમુ ખત્યારને સલામ કરે છે. સરમુખત્યાર બળા સાથે રવાના થાય છે. સરમુખત્યારના જય પાકા- રાય છે, તેમની પાછળ પાદરીઓ વ્યવસ્થિત રીતે વિદાય થાય છે. ટાળાં વિખેરાય છે. ] પહેલા મનુષ્ય : તમને શસ્ત્રપૂજન પસંદ નથી, ખરું? પાંચમા મનુષ્ય : ખરું પુછાધા । પસંદગી. પહેલા મનુષ્ય : સરમુખત્યારનું કાર્ય તમને વિસ્કારપાત લાગે છે?