પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪:પરી અને રાજકુમાર
 

૪ : પરી અને રાજકુમાર કુમારી ઃ એમ? આ પીપળા ખેાલશે? પીપળ, તારાં કૂળાં પાન; શાને થથરે તારુ વાન ? પીપળે : કૃળાં પાન પીળાં થશે, અને 'ટાળિયા આવી કાક દિવસ મને ખેંચી જશે, એની બીક લાગે છે. કુમારી : ( આશ્ચર્ય થી ) : આ તા ખાલે છે! અલ્યા, આવડા માટ થયા તા ય તને બીક લાગે છે? હું તે આ જુઈ સાથે વાતા કરીશ. કેવી કુમળી કુમળી છે ! જુઈ : આવા, બહેન ! તમને ફૂલ આપું. પણ ફૂલને બહુ વાર હાથમાં ન રાખશે. કુમારી : કેમ ? જૂઈ : બહુ કુમળાં છે તેથી; ઝટ કરમાઈ જાય. કુમારી : કેવી રિસાળ ? અડતામાં તા ઓછુ આવે! આ ખારસલ્લી બહુ સારી. દિવસે। સુધી દાસ્તી રહે. બારસલ્લી : પણ જરા દૂર રહેજે. હુ પાસે આવશેા તાં તીખી લાગી. કુમારી : ના રે બા! તીખુ તા મને ન ગમે. જીભ દાઝી જાય. આ મેગરા સારા મિત્રો મિટ્ટો ! મોગરા : હા, કુમારી! આવે. તમારી વેણી ગૂંથી આપું. કુમારી : અમસ્તાં તેમાં! બધાં બાલ બાલ કરે છે, પણ દેખાતાં તા કાઈ નથી. બધાં ય ફૂલઝાડ માણસ બની જાય તા કેવું ગમે ? માગરા : એમ ? લ્યા, અમે માણસ બની જઈએ. [ પ્રત્યેક વનવૃક્ષની એથેથી બાળકબાળક વનપુષ્પનાં વસ્ત્ર ધારણ કરેલાં નીકળી આવે છે, અને કુમારીની આસપાસ ઊભાં રહે છે.