પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨:પરી અને રાજકુમાર
 

૧૧૨ : પરી અને રાજકુમાર છૂટાં રાષ્ટ્ર અને છૂરી છૂટી પ્રાઞા છ મહાસત્તા નીચે એ વભાગમાં એકત્ર થયાં. કમનસીબે તેમ થતાં પહેલાં રુધિરની નદીઓ વહી, છતાં અંતે સ્વાભાવિક વિભાગો પડયા, સુવ્ય વસ્થા દાખલ થઈ, અને માનવજાત જે શાન્તિ ઝ ખેતી હતી તે તેને મળી છે. " [ ‘ શંકા છે ! ' એવા એક ઉદ્ગાર સંભળાય છે. ] પ્રમુખ : શાન્તિ! શાન્તિ !

મત્રી : રશિયાના સામ્યવાદી, ચીનના કહેવાતા રાષ્ટ્રવાદીઓ, હિંદના પેલા જાણીતા અર્ધઘેલા અને અર્ધનગ્ન ફકીરના અનુયાયીએએ આ સ્વાભાવિક સત્તાવિભાગના ભારે વિરાધ કર્યા હતા તેની વિગત પરિશિષ્ટમાં આપી છે. પરંતુ એક બાજુએથી ઇટલી, જ`ની અને જપાનના અને બીજી પાસથી ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને અને અમેરિકાના થરા સૈનિકા અને ડાહ્યા મુત્સદ્દીઆએ બળ અને કળથી મજબૂત હાથે એ વિરાધે શમાવી દીધા, અને જગતે કદી ન જોયેલી સુવ્યુ- વસ્થા જગત ભરમાં સ્થાપી દીધી. પ્રમુખ [ ‘ અમારાં હૃદય જુએ ! ' ની એક બૂમ પડે છે.

ઃ શાન્તિ ! શાન્તિ ! આ પ્રમાણે વચમાં ખેાલીકા વિક્ષેપ

કરનારને હું ચેતવણી આપુ છુ. મત્રી : આ સુવ્યવસ્થાના પૂરા લાભ ન લેવા દેતાં કેટલાંક બળ હજી જીવે છે. ધર્મ, રાષ્ટ્ર, તિ, ભાષા અને સસ્કારના બહાના નીચે તે સત્તાના વિરોધ કરે છે. ખરું જોતાં આ માનસિક ઘેલછાના સહાનુભૂતિભર્યા-છનાં કવચન રાખત લાગતા ઇલાજો રામ--બીન-ટાકિયા ધરીને ટીંગાયા પ્રદેશામાં લેવાયા છે. ઈંગ્લેડફાન્સ-અમેરિકા ધરી ઉપર લેવાતા ઇલાઅે પૂરતા શાહીય અને સજગન પહોંચી વળે એવા અસરકારક નથી એવી ફરિયાદ આવવાથી કે