પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ચાથા સ્થળ : વિશાળ મેદાનમાં બગીચાના એક ટુકડા, લાકા કરવા આવે છે. સમય : સંધ્યા. પાત્રા : કેટલાક પુરુષો, સ્ત્રી, પાલીસ, સત્તાના પ્રતિનિધિ વગેરે. સૂચન યુરાપીય ઢબનું આછું આછુ. મેાહક બૅન્ડ દૂરથી સંભળાયા કરે છે. કાંઈ મહત્ત્વનો પ્રસંગ હોય એવા લેાકાના મુખ ઉપર ભાસ થાય છે. વૃદ્ધ પુરુષ : જૂના હિંદુ ક્રોધ, લેાભ... માનવાતના છ દુશ્મના ગણુતા. કામ, પુખ્ત પુરુષ : જવા દી એ જૂની વાત. હવે તે છ સત્તાની વાત કરે. આપણાં બધાં દુઃખ અને દુશ્મનના અંત આવશે. વૃદ્ધ પુરુષ : ઈશ્વરને દુશ્મન માના છે એ હદ થઈને ? યુવક : ક્રમ નહિ ? ઈશ્વરની શરમ રાખવાના કઈ અર્થ છે? એની ભલા અને એના અપરાધેા હાય તા તે આગળ કરવા જ જોઈએ. યુવતી : માટે તો ઈશ્વરને માનવજાતને અપરાધી અંક એક બનાવ્યા છે. વૃદ્ધ પુરુષ : પણ એના અપરાધ ? પુખ્ત પુરુષ : હજી તમને ખબર નથી ? આપણને પૃથ્વી સાથે જ ચોંટાડેલા રાખ્યા છે. કેટલી મુશ્કેલીઓ અને કેટલા માનવભાગ પછી આપણે પૃથ્વી બહાર જઈ શકયા ? શું. આપણે એવાં બંધના સહન કરીશુ ?

  • Enemy No 1.