પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬:પરી અને રાજકુમાર
 

૧૩૬ : પરી અને રાજકુમાર બ્રિટિશ પ્રતિનિધિ : ફોજદારી ગુનાને મુદ્દતની મર્યાદા હેાતી નથી. અને માનવજાત બહુ બંધારણપ્રિય બની ગઈ છે. અમારે અહીં આવવું પડયું. તેમાં આ પણ એક મુખ્ય કારણ છે. બ્રિટિશ પ્રતિનિધિ : કાયદાની ઘટના એવી છે કે સગા બાપની પણ પ્રભુ : એટલે કે તમારા ગુનેગારને મેં આશ્રય આપ્યા, ખરું? શરમ રાખી શકાય નોંહ. પ્રભુ | આપ પિતા છે એમ જાણ્યા છતાં સત્ય કથન કરવુ’ પડે છે. ઈસુ : તે મને ફરી થળી એ ચઢાવવા છે ? જાપાનિઝ પ્રતિનિધિ : ( ખૂબ નમીને ) સમજદારને વધારે સમજ આપવાની કાંઈ જરૂર છે? પ્રભુ : હું મારા મુગટ આપને સોંપી દઉં. તમે મારા વહાલા પુત્ર ઈસુને ન છેડા ? બ્રિટિશ પ્રતિનિધિ : આજ સુધરેલું જગત લાંચ લેતું નથી. અને અમે શરતી જીતમાં માનતા નથી. પ્રભુ : ઈસુ ! માનવત તારા ફરી વધ માગે છે. ઈસુ : હુ' પ્રભુની આજ્ઞા સદા ય માથે ચઢાવું છું. પ્રભુ : હવે પ્રભુની નોંહ, માનવીની. અમેરિકન પ્રતિનિધિ : અને શૂળીની રચના અમે એવી કરી છે કે...... જન પ્રતિનિધિ : વીજળીનું બટન દાખતાં સઘળું સાફ ! જૂના જગત જેવી જ ગલી સા અમે નથી કરતા. બ્રિટિશ પ્રતિનિધિ : માઈકલને છોડા અને ઈસુ ભગવાનને સાથમાં લે. સર દિલેર : તાબા, તેાળા! ઈસામસી તેા હમારા પણ પયગમ્બર... મહારાજા : તાજની વફાદારી એ આપણા પ્રથમ ધર્માં. હું ભગવાન ઈનુ કળ લઉં હું યોગ્ય પ્રતિકારી શી રચના માટે હું મારા સુણું શણગાર ભેટમાં આપુ છુ