પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮:પરી અને રાજકુમાર
 

૮ : પરી અને રાજકુમારે કુમાર : ફૂલબાળા ? એટલે ? કુમારી : ન સમજાયું` ? જુએ ને, અહીં તા જે દેખા તે માલા, અને જેને કહેા તે રમવા આવે. કુમાર : એમ ? ખરેખરું કહેા છે ? કુમારી : હા, હા. ખેલાવી જુએ. અહીં તા ઝાડમાં યે જીવ છે. કુમાર : તા પહાડને ખેાલાવા. કુમારી : ગિરિરાજ ! [રિરાજ ! [ વનવસ્ત્રધારી સહેજ સ્થૂલ બાલકડુંગરમાંથી ધીમે ધીમે આવે છે.] કુમાર : ( આશ્ચર્ય થી ) કુમારી! તમે પરી તા નથી ? કુમારી : ના રે ના ! પરી હૈ।ત તે। કેવું સારું થાત ? મારી બહેન- ને ઝટ ખાળી કાઢત. કુમાર : (સ્વગત ) ; જરૂર એ પરી છે. પરીઓને આવાં જ જંગલ- માંથી રાક્ષસેા લઈ જાય છે. હું એ પરીની બહેનને શોધી આપું ત્યારે ખરા ! કુમારી : અને તમે કાણુ છે ? તામારું નામ શું ? કુમાર : મારું નામ કુમાર. કુમારી : તમે રાજકુમાર છે ? કુમાર ( હસીને ) : ના, ના; રાજકુમાર ાઉ તા આમ ઘેાડા વગર ફરું કુમારી : તે તમે કાંઈ બાંધ્યા હશે. હાથમાં તીર તેા છે. કુમાર : એ તા અમસ્તુ, રમવા માટે. કુમારી : ( સ્વગત ) : જરૂર, એ રાજકુમાર છે. એની પાસે પવન- પાવડી હશે અને નદુઈ તલવાર હશે. અને જે ક ( પ્રકાશ ) કુમાર ! મારી બહેનને શાધી આપશે ? કુમાર: હા, ચાલા...પણ રાખેા. પહેલાં આ ફૂલબાળાને પૂછી