પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૯
 

પરી અને રાકુમાર : ૯ એઈએ. ( માગરા તરફ ોઈને ) કહા, તમે કુમારીની બહેનને કચાંઈ સંતાડી છે. માગરો : ના, મને ખબર નથી. જૂઈ : મને ન ધમકાવોા; હું કરમાઈ જઈશ.કુમારીની બહુનને મે સંતાડી નથી. કુમાર : ત્યારે આ બેરસલ્લીની ઘટામાં જુઓ. ખારસલ્લી : મારા ફૂલને તે હતું રાખતી નથી; જમીન ઉપર પાથરી દઉં છું. પછી કુમારીની બહેનને તે હું સ’તાડું ? કુમાર : આ વડે વડવાઈમાં ઢાંકી દીધી હો. વડ : કુમાર ! હું તો ખાખી બહેન ને હું ન સંતાડુ સાધુ; તપ કર્યા કરું. કુમારીનો કુમાર ઃ ત્યારે આ પીપળાનું કામ હશે; થરથરતા ઊભા છે. કુમારી : ના ના, કુમાર ! એ તે બધાં ય મારા મિત્ર છે. અવા સારા છે કે સંતાડી હાય તા ય કહી દે. કુમાર : ત્યારે આ ગિરિરાજને પૂછીએ. કહેા પરિરાજ ! કુમારીની બહેન તમે જોઈ છે ? ગરરાજ ( હસીને ) : મારા આવડા મોટા વિસ્તાર ! તેમાં ડ્રાય તો હું શું જાણું ? 20 કુમાર : તા ગિરિરાજ ! યાદ રાખેા. તમારું એકેએક શૃંગ ઉપાડીને જોઈશ. ગિરિરાજ : મારાંશૃંગ ? તું ઉપાડીશ ? કોણ છે તુજ ના નામ શું? કુમાર: હું માનવી છું. મારું નામ કુમાર ! ગિરિરાજ : કુમાર સ્વગત ) : અરે, માનવી છે! મને ભય લાગે છે. માનવ પર્વતને પણ પીગળાવી દે છે. કાઈ કૃષ્ણકુમાર હરી તા અને ફરી ટચલી આંગળી ઉપર નચાવશે. ( પ્રકારા ) કુમાર, કુમાર । ક્ષમા કરો. મેં તમને એળખ્યા નહિ. કુમારી ( સ્વગત ) : હું શું કહેતી હતી ? એ જ રાજકુમાર છે!