પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪:પરી અને રાજકુમાર
 

૨૪ : પરી અને રાજકુમાર કુમારી : કેમ ? જાદુગર : આ સુખી યુગલ તરફ જુએ. ન કાઈને તે સભાર છે, ન કાઈ તેમને સભારે છે. કયા સુખી મનુષ્ય કીર્તિમાન બન્યા છે? કુમારી ઃ ત્યારે ધન આપે. જાદુગર : ધન લઈ શું કરશા ! કુમારી : હું તા...શણગાર સજીશ...બીજું શું ? કુમાર : અને હું કુમારીને શણગાર સજાવીશ. ાદુગર : વારુ, હું ધન કાઢી આપુ. [ઞાળીમાંથી ધન ફાઢવા જાય છે. ] કુમાર : ( હસતાં) : પણ એનું વ્યાજ શું ? જાદુગર : કાં તે નાગ બનવું પડે કે કાં તે। નાદાર ! કુમારી ઃ કેમ ? જાદુગર : ધન એટલે શું ? આપ-લે કરવાની ચિઠ્ઠી : લેણદેણું કર- વાની કૂકરી. એને વેડફી નાખે। તા ય નાદારી, એને સાચવી રાખે। તા ય નાદારી ! કુમારી : સાચવી રાખીએ તે ધન વધે. જાદુગર : ધન વધતાં ધનની કિંમત ઘટી જાય. ધનના સચય ધનને માટી બનાવી દે છે. આ જુએ... [ ધનના એક ચરુ દેખાય છે. એક સૂ·ા હસત કંજૂસ એની ઉપર બેઠા છે. કંજૂસ એકાએક નાગના રૂપમાં બદલાઈ જાય છે. ] કંજૂસનુ' ધન માટી જેટલું યે ઉપયાગનું નથી. કુમારી ઃ એને ખૂબ વાપરીશું. જાદુગર : ધનની અન†ળ વપરાશ શું કરે છે તે જોવુ છે ? જો [ આછા પણ ન્માદક સ’ગીતમાં એક દશ્ય દેખાય છે. પુરુષો અને થાર્ડી સ્ત્રીએ સરસ કપડાં