પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૨૭
 

પરી અને રાજકુમાર : ૨૭ જીંદગર : ( હસીને ) નિનું ભાડું સુખ ! કહે, 'કી કીતિ’ જોઈએ ? કુમાર : એટલે? જાદુગર : યુદ્ધવીરની પ્રતિ જોઈએ ? કુમાર : સિકંદર, ચંગીઝ, તૈમુર, નેપોલિયન... । યુદ્દીરા માટે જગતને ઉત્સાહ રહ્યો નથી. કુમારી : શેક્સપિયર, તાનસેન, માઈકલ એન્જલે ... કુમાર ઃ અરે ભાઈ! પેલી કહેવત ખરી છે ? જાદુગર : કઈ? કુમાર : ‘કતિ કેરાં કોટડા પાડવા નહી પડશે. ' જાદુગર : એ કાટડા મજબૂત ખરા; પણ એ પાડવા કે ન પડે એમ તેા કેમ કહેવાય ? સેા, બસેા, પાંચસે। કે હજાર વર્ષે એ બધા ય કોટડા ખડર બની જાય છેઅરે ખડર પણ રહેતાં નથી. કુમાર ઃ ત્યારે કાંઈ ન માગું' તે ? જાદુગર : તા શૂન્ય રહીશ. કુમારી : કુમાર ! તમે કૃષ્ણ અનેા તા ? દુગર : હરકત નહિ. પણ તેમાં યાદવાસ્થળી રચવી પડશે, અને પારધીને બાણે પ્રાણુ ખાવા પડશે. . કુમાર ઃ તે। હું શંકર બનું. કુમારી : ના...ના...મને મૂકીને..… જાદુગર : ધગધગતું સીસુ… પીવા તૈયાર થવુ જોઈએ. કુમાર : હું બીજો ક્રાઈસ્ટ બનુ જાદુગર : કાંટાના તાજ અને શૂળી એ બેને આશ્રય લેા તા બને. કુમાર : અને શુદ્ધ થવું હાયતા ? કુમારી ઃ કુમાર, કુમાર ! હું નથી ગમતી ? કુમાર ; કુમારી! તું ધણી ગમે છે. માટે જ હું કાંઈ એવુ માણુ કે હું તારા હૃદયમાં સ્થાન પામી શત્રુ,