પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦:પરી અને રાજકુમાર
 

૬૦ : પરી અને રાજકુમાર ચેાથેા ભીલ : હવે શું કરશો ? કુવરજી : આખા દિવસ છે; રસ્તા શોધી કાઢીશ. સારું થયું કે થાડું કાચું કારું મારા ધાર્સિયામાં કાઈએ મૂકયું છે. હિ તા તમારા વાના મહેમાન બનત. પાંચમા ભીલ : અમારા મહેમાન ? આ અમે જ ભૂખે મરીએ છીએ ને ! છઠ્ઠો ભીલ : બે દીના ભૂખ્યા છીએ. સાતમા ભીલ : અને ઘેર ભરાછાકરાંની પણ એ જ દશા છે ! કુંવરજી : અરે, અરે! તને બધા ય ભૂખ્યા છો ? લે, મારી પાસે થેડુ" ખાવાનુ છે; ખાઈ લે. [ ધાસિયામાંથી ડખ્ખા કાઢી તેમને સોંપી દે છે. ભીલે। ઝડપથી ભુખાળવા દેખાવે ખાવા માંડે છે. ] ( સ્વગત ) આ ભૂખ ન સતેાષાય તે કેટલું" પાપ લાગે ? | ભીલે। ડખ્ખામાંના ખારાક ખલાસ કરે છે. ] આટલે તમારું પૂરું શું થાય ? તમે મળશે। એવી ખબર હેાત તેા હુ વધારે લાવત. [ આ વિચિત્રતા નિહાળી ભીલે પરસ્પર સામુ જુએ છે. ] પહેલા ભીલ : અમને તો પૂરું થયું કે ન થયું, પણ હવે તમે શું કરશેા ? કુવરજી : હજી મારે નહાવુ છે; પછી સધ્યામાં રોકાઈશ... ખીને ભીલ : અરે, પણ તમે હવે ખારા શું ? કુંવરજી : મારે ગામ જઈને જમીશ. પણ તમે બધા કાલે શુ કરા ? હજી તમારાં બૈરાંકરાં પણ ભૂખ્યાં છે ! ત્રીજો ભીલ ઃ આમ ને આમ કાંઈ મળરો તાહીક. કાઈને તૂટી લઈશું; કાઈ નહિ મળે તા ફાંફાં મારી બેસી રહીશું.