પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ત્રીજો સ્થળ : રાજનગર--અમદાવાદમાં સૂબાસાહેબના દરબાર. ગાદીતિક્રયાની બેઠક ઉપર મેાગલાઈ ઢબે દરબાર ભરાયા છે. સૂખા : ( કાગળ જોતાં જોતાં) ખૂમ બધે છે છતાં વસૂલ સારું આવ્યું છે; માત્ર એક પચમહાલ જિલ્લા બહુ પાછળ છે. કુંવરજી દેસાઈ ખાટુ ા ન લખે. પરંતુ એટલુ તા કહેવુ જ પડશે કે આ વર્ષે એમણે વસૂલાતનું કામ બાશીથી કર્યું નથી. વછર ઃ હુજૂરના ફરમાન મુજબ દેસાઈ આવી ગયા છે. આપણે તેમની સાથે સખતીથી કામ લઈ દાખલેા નહિં બેસાડીએ તે આવતે વર્ષે બધા જ તાલુકાઓનુ વસુલ આછું આવશે. બા : દેસાઈને હાજર કરી. ' [ચાપદાર કુંવરજી દેસાઈને પ્રવેશ કરાવે છે. કુંવરજી નમનતાઈથી સૂબાસાહેબને સલામ કરે છે.] ચોપદાર : કુંવરજી : દેસાઈની સલામ ઉપર નિગાહ ! મહેબાન ! ખા : આવેા દેસાઈ! બેસે. આજે તમને ખાસ ખેાલાવવા પડયા છે. કુંવરજી : હજૂરના જે હુકમ થાય તે માથે ચઢાવવા હું તૈયાર છું. બા : આજ સુધી તેા મારા હુકમનો અનાદર કર્યા છે. કુંવરજી : ખુદાવંદ | બેઅદૃખી માફ. પરંતુ હજૂરના હુકમનો અના- દર કર્યા યાદ નથી. બા : આ વછરસાહેબ શું કહે છે તે સાંભળા, અને પછી મને જવાબ આપે. વછર : બાલેા, દેસાઈ! તમારા તાલુકાની જમાબંદી કેટલી ?