પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૨
 

________________

૧૧૨ પિતામહુ

અંબિકા તેને સમાવતી હતી, · શાલ્યરાજ આવતા હશે. દૈવત્રત જેવે! મહારથી તેને લેવા સામા પગલે જાય ને તે આવવાની ના પાડે જ નહિ. ’ > • પણ કેટલા બધા સમય થયા?' અંબા ચિંતાભર્યા સ્વરે પૂછતી હતી. તા સત્યવતીની ઉતાવળ પણ વધતા હતી. ચિત્રાંગદ અને વિચિત્રવીય તા બિકા અને અંબાલિકા સાથે જ પ્રણયગાર્ડિ કરવામાં માગૂલ હતા, પણ માતાની ઉપસ્થિતિમાં તેમના પ્રણય- ઉન્માદ પર અંકુશ મૂકવા પડતા હતા. ચિત્રાંગદે સત્યવતીને પૂછ્યું, ' હજી મેટાભાઈ ન આવ્યા, કદાચ કેાઈ મુશીબત હશે. ’ ને પૂછ્યું', ‘અમે અમારા કક્ષમાં જઈએ તા? મોટાભાઈ આવે એટલે અમને ખેાલાવજે. અહીં બેસી રહેવાના શે! અર્થ છે, મા?' ‘હવે આવતાં જ હશે, ભાઈ ! ' સત્યવતી દીકરાઓની ઉતાવળને સમજતી હતી. તે પોતે પણ જેમ જેમ સમય પસાર થતા ગયા તેમ તેમ મનામત અકળાતી હતી, પણ તે લાચાર હતી. તેણે પેાતાના કક્ષમાં જવાની ચિત્રાંગદની દરખાસ્તના અસ્વીકાર કરતાં કહ્યું, ‘પછી અંબા એકલી જ પડે ને? તેને પણ સહવાસ તે જોઈએ ને ? તેની મનેાવ્યથા ઘણી જ હશે પણું શું થાય? જ્યાં સુધી મેાટાભાઈ શાલ્યરાજને લઈને આવે નહિ ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ.' ને ખેાલી, થોડું માપુડું થશે એટલું જ ને ?' ત્યાં દેવવ્રત આવી પહેાંચ્યા. તેની સાથે જ બંદીવાન હાલતમાં શાહ્યરાજ પણુ હતેા. તેણે અંબાને કહ્યું, ‘આ તમારા પ્રિતમ.' હવે તમે લગ્ન કરી લે.

શાલ્યરાજને બ દીવાન સ્થિતિમાં જોતાં અંબા બેભાન બની ગઈ. ખૂદ ત્યવતી પણ શાલ્યરાજને બંદીવાન હાલતમાં જોતાં