પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૨
 

________________

સત્યવતી ભારે દુર્ભાગી હતી. તે પાતે જ હૈયામાંની વેકના ઠાલવતાં ભીષ્મ સમક્ષ ઘણી વાર ઠાલવતી. ભીષ્મ તારા જેવેા ઉદાર દિલ દીકરા હાવા છતાં હું દુર્ભાગી છું. તે તારા પિતાને ખાતર ગાદીના ત્યાગ કર્યાં, લગ્ન ન કર્યાં, પણ ણે તારા હક્ક પર તરાપ મારવા માટે ભગવાન મને શિક્ષા કરતા હાય એમ લાગે છે. ડિ તા મારા બંને પુત્ર આમ મને મૂકીને વિદાય કેમ થાય? સત્યવતીની આંખમાંથી અશ્રુધારા વહેતી હતા. ભીષ્મ તેને આશ્વાસન દેતા હતા. તે પણ સત્યવતીની હાલત જોતાં દ્રવી જતા હતા. ચિત્રાંગદ એક યુદ્ધમાં માર્યાં ગયા, જ્યારે હસ્તિનાપુર પર આક્રમણ થયું ત્યારે ભીમે ચિત્રાંગદને રણમેદાનમાં નહિ જવા રામનવ્યુ` હતુ`. તેણે કહ્યું હતું, ભાઈ, તમે મેદાનમાં ન જાવ. કાઈ પણ સંગ્રામમાં રાજવી લશ્કરને મેખરે હાતા નથી. મને જવા દે. હુ... હુમલાખારને બરાબરના પાડ ભણાવીશ. તમે છ યુદ્ધ કૌશલ્યમાં પારંગત નથી.' પણ ભીષ્મની સલાહના ચિત્રાંગદે સ્વીકાર કર્યાં નાંહ. તેણે જુસ્સાભેર ભીષ્મની સલાહના ઇન્કાર કરતાં ગભેર કહ્યું હતું, ‘ મેટાભાઈ, હુ' પણ પૂરી તાલીમ પામ્યા છું. મને પણ પરાક્રમ બતાવવાની તક મળી છે. તા તમે મને જવા દે. તમે મારુ કૌશલ્ય જોઈ પ્રસન્ન થરો. ' સત્યવતી પણ પોતાના દીકરાની જગતમાં પ્રતિષ્ઠા સ્થાપિત. થાય, દુશ્મને! તેના નામથી દાઝતા થાય તે જોવા માંગતી હતી.