પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૧
 

________________

k પિતામહ ૧૨૧ હું તેના પ્રતિકાર પણ કરીશ નહિ એવા વિશ્વાસ દઉં છું હવે. ’ તેણે પૂછ્યું, ' બદલા લેવાની ધમકીની દેવવ્રત પર ાઈ જ અસર ન હતી. એક અંબા બદલે। કઈ રીતે લઈ શકવાની હતી ?' તેની સાથે ભવિષ્યમાં પણુ અથડામણુમાં આવવાની કાઈ જ શકયતા તત્કાળ દેતી ન હતી, એટલે તેણે બાના ઉશ્કેરાટને શાંત કરવાના પ્રયત્ન કર્યા હતા.

  • સમયની રાહ જોતે દેવવ્રત, અંબા તેના વચના સમય આવે સિદ્ધ કરી બતાવશે ત્યારે તમારા દાઈ બચાવ પણ નહિ હાય.' વિદાય થતાં થતાં અંબા છેલ્લા શબ્દો ખેાલી રહી.

‘ભલે, તમારી ઇચ્છા પૂર્ણ થશે તા મને પણ તેના આનંદ જ હશે, અંબાદેવી ! ’ દેવવ્રત પણ સ્વસ્થતાપૂર્ણ સ્વરે જવાબ દીધા. અંબિકા અને અબાલિકા અંબાના ક્રોધભર્યા ચહેરા સામે જોતાં જ રહ્યાં. તેને શાંત થવાની સમાવવાની હિંમત પણ ત ફરી શકતાં ન હતાં. બધી જ આંખા ક્રોધાગ્નિમાં રાળગતી અબાની દેવ્યષ્ટિ પ્રતિ મંડાઈ હતી. ધરતી પર જોબનપૂર્ણાંક કદમ લેતી અંબા વિદાય થતી હતી.