પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૦
 

________________

૧૨૦ ” પિતામહુ હતું. એટલે તા તેણે શાલ્યરાજને પરાજય આપ્યા પછી નાસી જતા અટકાવીને તેને પેાતાની સાથે હસ્તિનાપુર લાવ્યા હતા. તેની કલ્પના સુંદર હતી. ત્રણે બહેનાનાં લગ્ન સાથે જ થશે. પરિણામે તેમનુ” મનદુઃખ પણ હળવુ થશે, પણ તેની કલ્પના પર શાહ્યરાજે અપહર્તા સાથે લગ્ન કરવાના ઇન્કાર કરીને ઘા કર્યાં હતા. એમાં પેાતાના વિષે પણ ગ ંદા આક્ષેપ હતા, છતાં પણ પલાયન થતાં શાયરાજને અટકાવી, ફરીથી યુદ્ધનું મેદાન બતાવવાની તેની ઇચ્છા ન હતી. તા શુ કરશેા ?' દૈવત્રતા પ્રશ્ન કર્યાં ને સલાહ પણ દીધી. તમારી ઇચ્છા હૈાય તે તમે તમારી બે બહેન સાથે અહી હસ્તિનાપુરના મહેલમાં રહી શકે છે.' શા માટે અહીં રહું? લે!ની નજરમાં હુ" હલકી પડવા ઈચ્છતી નથી. સમજ્યા ?'

  • સમયેા નથી અંબા? તમે જિંદગી કઈ રીતે જવશે ? ફરીથી પિતાના આશરે જશે?'

' પિતાના આશરે હવે ન હેાય.' તે। કાના રાહારેવા?’ સહારા તા શાખ્યા હતા ભડના, પણ એ દેખીતા ભડ કાયર, ડરપેાક, કંગાલ નીકળ્યા.' બા દેવવ્રતને ઉના ઉના ડામ દઈ રહી હતી. દેવવ્રત જરા પણુ ઉશ્કેરાતા ન હતા. અંબા જ્યારે તેના વિષે પ્રલાપ કરતી હતી, હલકા શબ્દ ઉચ્ચારતી હતી ત્યારે દેવવ્રત હિમ શા ઠંડા, શાંત, સ્વસ્થ હતા. અંબાના ઉશ્કેરાટને હવે વધુ ઉત્તેજિત નહિ કરવાના ઇરાદે તે શાંત હતા. ‘હું તારા અપમાનના બદલા જરૂર લઈશ દેવવ્રત !!' અંબાએ ક્રોધાવેગમાં ધ્રૂજતા ધ્રૂજતા ધમકી દીધી. . જરૂર બદલેા લેજો.' દેવવ્રત સંપૂર્ણ શાંત હતેા. શાંતિથી અંબાને જવાબ દેતાં કહ્યું; મને ત્યારે કાઈ અક્સેસ નહિ થાય. "