પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪૨
 

૧૪૨ ફ્ળ પિતામહુ નિષ્ફળતા વિષે સમજી ગઈ હી. તે સ્વગત ખબડી, ભીષ્મ ભારે હઠીલા છે. તેના બાપનુ રાજ્ય જશે, તેના બાપનું નામ પણ રહેશે નહિ. તેની પણ તેને ચિંતા હોય એમ જણાતું નથી. ' મંત્રી તેને કાંઈ પણ જણાવે તે પહેલાં સત્યવતીએ પ્રશ્ન કર્યાં, ‘ ખાલી હાથે જ પાછા ફર્યાં છે। ને મંત્રી? ' ને ખેાલી, ‘હું જાણતી જ હતી, ભીષ્મના હઠાગ્રહને કાઈ પણ દૂર કરી શકે તેમ નથી.' ને નિસાસા નાંખતા ખેાલી, તા . કુરુવંશના અંત ભલે આવે ને આ રાજ્ય પણ ભલે ખીજાના હાથમાં જાય.' પેાતાની લાચારી વ્યક્ત કરતાં ખેાલી રહી, હું શું કરી શકુ` મ`ત્રીજી ? ' મંત્રી પણ શા જવાબ દે? - .. -

‘ જેવી પ્રભુની ઇચ્છા 1 મંત્રીએ જવાબ દીધા. ને કહ્યું, હજી પણ ભીષ્મને સદ્ભુદ્ધિ સૂઝે તે સારું નહિ તાસ્નેહરશ્મિ ૦૯:૫૩, ૩ મે ૨૦૨૪ (IST) મંત્રી તનું વાકય પૂરું કરે તે પહેલાં સત્યવતી ખેાલી ઊઠી, ના, કુરુવંશના અંત નહિ આવવા દઉં, મ`ત્રીજી ! ગાદી પર કાઈ પરદેશી રાજવી ગાડવાય તે પણ કદી બનશે નહિ.' ખેાલતાં ખાલતાં સત્યવતીના મનના આવેગ વધી પડયો હતા. તેણે કહ્યું, ભીષ્મના પગમાં પડી હું મારા બાપની ભૂલ માટે ક્ષમા માંગીશ, પણ વિનાશ થવા નહિ દઉં.' તેણે વહી ગયેલાં આંસુથી ભીની થયેલી આંખા સાફ કરતાં કહ્યું, જે વિનાશની સ્થિતિ કાયમ રહેશે તા સત્યવતી પ્રાણત્યાગ કરશે.' 6 મંત્રી સત્યવતીના ઈરાદાથી હલબલી ઊઠ્યો. તેણે કહ્યુ, ના, ના, મહારાણી આવે! કઈ વિચાર મનમાં ન લાવતાં. હસ્તિનાપુરની ગાદીના પુણ્ય હજી પરવાર્યા નથી. ' ને વિશ્વાસ વ્યક્ત કર્યાં, કાઈ ને કાઈ મા` જરૂર મળી આવશે, ' મંત્રીની વિદાય પછી સત્યવતી પણ વિચાર ચક્રાવે ઘૂમતો હતી. ફરી ફરીને ભીષ્મની સહાયતાની તેને આવશ્યકતા જણાતી હતી. તા ભીષ્મની મનાદશા પણ એવી જ હતી.મત્રીની દલીલેામાં