પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪૩
 

પિતામહ ૫ ૧૪૩ રહેલાં તથ્યનાં દર્શન તેની નજર સમક્ષ ઊપસી રહ્યા હતા. તેનાં અંગા ધ્રૂજતાં હતાં. સત્યવતીની સ્થિતિથી પણ તે ચિંતાતુર હતા. ભારે વિમાસણમાં મુકાયેલી સત્યવતી કાઈ અનિષ્ટ પગલું ભરી એસે નહિ તેની ચિંતાથી પણ તે પિડાતા હતા. તે એકદમ સત્યવતીના મહેલે પહોંચી ગયા ત્યારે ખિન્નતામાં સરી પડેલી સત્યવતી સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં બેઠી હતી. તેના ખુલ્લા નયને દીવાલ પ્રતિ મંડાયા હતા. કદાચ દીવાલ પર ભાવિનાં દા અકિત થતા હરશે. અસ્વસ્થ હાલતમાં બેઠેલી સત્યવતી પ્રત્યે થોડી ક્ષણા અપલક નજરે જોઈ રહ્યા પછી તેણે સત્યવતીને ભાનમાં લાવવા સાદ દીધેા, તમે આમ કેમ થઈ ગયાં છે? ’ ' મા, સત્યવતી નમ્રત થઈ. તેની નજર સમક્ષ ભીષ્મ ઊભા હતા. તેની કીકીમાં આશ્ચર્ય જાગ્યું. ‘કાણુ ભીષ્મ ?? ‘હા, મા, તમારી હાલત જોઈ શકતા નથી. . • તા તેના ઉપાય કર ભીષ્મ! કુરુવંશના વેલા વધતા જ રહે તેવા માર્ગ અપનાવ.

' . મા, હું શું કરું. તમે ના છે કે હું' પ્રતિજ્ઞાબહૂ છું. જાણું છુ' ને મારા બાપની ભૂલ માટે પસ્તાવા પણ કરુ . તમે કેમ સમજતા નથી ? ’ મા, હવે ભીષ્મને જવા દે. બીજો માગ શેાધેા.' દીનભાવે ભીમે કહ્યું, ' ભીષ્મ તેની પ્રતિજ્ઞામાંથી પીછેહઠ કરવા તૈયાર નથી. તમે બંધનમુક્ત કરવા તૈયાર છે એ માતાના દિલની નિજ સતાન પ્રત્યેની ઉદારતા છે એ જાણું છું મા!' . ભલે, હવે ખીજો મા શા છે? તમે કાઈ માર્ગ બતાવી શકરો ખરા ? ભીષ્મ ઊંડા વિચારમાં પડી ગયા હતા. તેને કાઈ માર્ગ