પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭૯
 

૧૭૯ પિતામહ મ ંત્રી દેાડતાં આવતાં હતાં. પાંડુ વધુ શ્રમિત થતા હતા. તે પણ હવે સંપૂર્ણ પણે કારેગ થવા ઇચ્છતા હતા. તેણે ભીષ્મ સમક્ષ વાત મૂકી,

  • મને હવે અહીંથી જવા દેદ્ય, પિતામહ !' પાંડુએ ભીષ્મને પિતામહનુ

સબેાધન કયુ· ને પછી ભીષ્મને પિતામહના નામે જ બધા આળ- ખતા થયા. પિતામહ પાંડુની વાત સાથે સહમત થયા. તેમને પણ ભય હતા. રાજિંદા વહીવટી પ્રશ્નાનાં કારણે કદાચ પાંડુની તબિ- યત વધુ બગડશે એટલે જેમ બને તેમ જલદીથી પાંડુ ાઈ શાંત, એકાંત સ્થાને પહોંચી જાય. ત્યાં સૌંપૂણૅ આરામ કરે તે જરૂરી હતું. હિમાલયની તળેટીમાં ઋષિમુનિઓના સાંનિધ્યમાં જ તેને માટેની ગાઠવણુ કરી. પાંડુ, કુંતી બને માદ્રી હિમાલયની ગેાદમાં ઋષિમુનિઓની તપાભૂમિમાં વસવાટ કરવા પહોંચી ગયાં. પાંડુની ગેરહાજરીમાં રાજ્ય કારાબાર સંભાળવા ભીષ્મે વિદુરને જણાવ્યું પણ વિદુરે ના ભણી. મને આવા કામમાં રસ નથી. હું તે! તમે કહા તે કરુ છુ. કારોબાર વિષેની મને કાઈ સમજ પણ નથી. ’ વિદુરની ના પછી હવે ધૃતરાષ્ટ્રે પર જ ભીષ્મની નજર હતી. ધૃતરાષ્ટ્રે જો અધ ન હેાત તા ગાદી તેને જ પ્રાપ્ત થઈ હોત. પાંડુની ગેરહાજરીમાં રાજકારાબાર કેાઈકે તા સભાળવા જ જોઈએ. તા હવે તમે તૈયાર થાવ, ભીષ્મ !' સત્યવતી ભીષ્મને કહી રહી, પાંડુ સ્વસ્થ થઈને પાછા ફરે નહિ ત્યાં સુધી તમે ગાદી પર બેસે!.' પછી હળવેથી સ્મિત રેલાવતાં ખેાલી, ‘ આખરે ગાદીના સાચા અધિકારી તા તમે જ છે ને ? તા થાડા સમય તમે સંભાળા. ’ 6 ‘તા, મા, એવી કાઈ વાત કરશે નહિ. ' ભીષ્મ માલ્યા. વધુમાં સ્પષ્ટપણે જણાવી દીધું, જેને ત્યાગ કર્યાં તેની સામે દૃષ્ટિપાત કરવાની મારી ઇચ્છા નથી. મને ક્ષમા કરી, મા! - તા હવે ધૃતરાષ્ટ્ર જ બાકી રહ્યો ને?' સત્યવતી સચિંત એલી ને ઉમેયુ”, તે આંધળા છે એટલે તે કારાબાર શી રીતે