પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૧
 

'

કર્યા. પ્રલેાભના પણ સામે હતા છતાં આપ પિતામહ ૦ ૨૨૧ હિમાલયના ખડગ જ

રહ્યા. જો આપ પ્રલેાભનને વશ થયા હાત તે! આજે ધૃત-- રાષ્ટ્ર પણ નહેાત. ' પછી ઉત્તેજિત સ્વરે ખેલ્યા, તમે આજે પણ એ જ પિતામહ છે. આપે જે ધાર્યુ હાત તા જુગારને અટ-- કાવી શકયા હેત. ધૃતરાષ્ટ્રને સભામંડપમાં આકરા વાણીપ્રવાહથી. ઘાયલ પણ કર્યાં હેત ને પેલા શકુનિને હસ્તિનાપુરમાંથી હાંકી. કાઢો હેત. તમે ઊભા થઈને ગર્જના કરી હત તે દુઃશાસન દ્રૌપદીના ચીરના છેડા પણ પકડી શકયો ન હેાત.' ઘણુ ઘણુ ખેાલી ગયા પછી જાણે ખૂબ શ્રમિત થયેા હેાય એમ વિકણુ આખરી શબ્દ ખેાલી રહ્યો, ‘ પણ તમે કાંઈ કર્યું" જ નહિ ને મહાઅનથ સર્જા યે।. ’ પોતાના મનની શકા વ્યક્ત કરતા હેાય એમ વિકણું ખેલ્યા, હવે તમારી વાત કાઈ કાને ધરશે પણ નહિ. ' ૮ તા હું શું કરી શકું ? જેવાં તેમના કિસ્મત ? ' પિતામહ પણ ખેદપૂર્વક કહી રહ્યા, ૮ તેએ હાથે કરીને જ જો વિનારા માતરતા હાય તા હું શું કરી શકવાના હતા ?' પિતામહ ખૂબ શ્રમિત થયા હતા. તેમણે આડે પડખે થતાં કહ્યુ', ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ ! '

તેમણે આંખા મીચી દીધી. હતાશાભરી વાણીમાં ખેલ્યા, વિક, તું સભામાંથી ઊઠીને ચાલ્યા ગયેા. તું જુવાન હતા. મારાથી એમ સભામાંથી વિદાય કેમ થવાય ?’ • તે નિલ જજ દૃશ્યેાના સાક્ષી પણ કેમ બનાય પિતામહ ?’ વિક ના અવાજમાં ઉત્તેજના હતી. તેણે કહ્યું, ' તમે કુરુવ´શના વડીલ છે. તમે જ આ અન અટકાવી શકયા હેત. તમે શાંત રહ્યા તેના અ ધૃતરાષ્ટ્ર તમારી અનુમતી છે એવા ગણશે. દુર્યોધન પણ પિતામહની સંમતિ માની ખુશ થતા હરશે. '

  • ખાટી વાત, હું કદ્દી સંમત થતા નથી. '