પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૨
 

૨૨૨ પિતામહ તમે કહેા છે. ને ? પણ હસ્તિનાપુરના સામાન્ય માનવી તે તમારી અનુમતી જ માની બેસે ને ? દ્રૌપદીની કાકલૂદીએ છતાં તમારું રૂંવાડું પણુ ફરકયુ નહિ. તેના અસામાન્ય માનવી તે તમારી અનુમતી હતી એવા જ અ કરે ને ?' વિક મેાલતા હતા. ઉશ્કેરાટમાં વિકની દલીલેામાં જુસ્સા હતા. પિતામહ તેના જુસ્સા સમક્ષ શાંત હતા. તેમને પણ તેમના મૂંગા વલણ વિષે. પસ્તાવા તા થતા જ હતા. વિકણુ ની વાણી તેમનાં દિલદિમાગને બરાબર સ્પર્શી ગઈ હતી. તે અનુત્તર બેઠા હતા. વિકણું હવે પોતાની

  • ભૂમિકા બરાબર અદા કરવા કૃતનિશ્ચયી હોય એમ હજી પણ ભૂત-

કાળમાં જે પિતામહ તેણે જોયા હતા એ પિતામહની તસ્વીર તાજી રવાના તેના પ્રયત્ન ચાલુ હતેા. નિઃશબ્દ બેઠેલા પિતામહને વિકણું યાદ અપાવતા હેય એમ ડી રહ્યો, ‘ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે પહેલું પૂજન કૃષ્ણનુ થાય એવા આપના નિર્ણય સામે શિશુપાલ અને જરાસંધે આ “ઉત્પાત મચાવ્યા હતા ? તમે કેવા સ્થિતપ્રજ્ઞ હતા ! કૃષ્ણે શિશુ- પાલનું મસ્તક ધડથી જુદું કર્યું. ત્યારે પણ તમે સ્વસ્થ હતા. એ ભૂતકાળના પિતામહને હું જોવા આતુર છું. પણ દ્રૌપદીના ચીર ખેંચાય ત્યારે પિતામહ શાંતિથી આ ભીષણ દૃશ્ય જોઈ રહ્યા હતા એ માનવા ક્રાણુ તૈયાર હેાય ?’ નિસાસે નાખતાં વિકણું ખેલ્યા, હકીકત કહે છે કે ભૂતકાળના પિતામહ ત્યાં હાજર નહેાતા, ' વિક, તારા વેણુ મારા કાળજાને વીંધે છે. તારી વાતમાં ધણું તથ્ય છે. પણ શું કરુ? ધૃતરાષ્ટ્ર મારું માનવા જ તૈયાર ન હેાય તા ? છતાં મને થાડા ધણા વિશ્વાસ છે કે હું જીવતા કૌરવા સાથે બેઠા છું એટલે દુર્યોધન હજી પણ મર્યાદામાં રહેશે. ’ વિક જણે ટ્ટા કરતા હાય એમ હસતાં હસતાં ખેલ્યા, હવે દુર્યોધને તેનાં દુષ્ટ કર્યાં વિષે એમર્યાદા બની જશે. આ બનાવે