પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૬
 

૨૨૬ પિતામહે જાગ્રત થવું" પડશે. દુર્યોધનના આશ્રિત ભલે હાઉ” પણ પાંડવા સામેના તેના કપટને હું હવે સહન કરી શકીશ નહિ. પાંડવા પાછા ફરે એટલે તેમનુ રાજપાટ તેમને પાછુ મળે એ માટે હું ધૃતરાષ્ટ્રને સમજાવીશ. દુર્યોધનને પણુ દબાવીશ. હવે પાંડવાને કાઈ અન્યાય થવા નહિ દઉં. ’ વિચારના વમળમાં ગાથા ખાતાં ખાતાં પિતામહ ઢળી પડયા, તેમની આંખેામાંથી અશ્રુપ્રવાહ વહેતા હતા. તેમના હાડમાંથી શબ્દો સરી પડતા હતા, ના. હવે પાંડવેાને અન્યાય નહિ થવા દઉં. '