પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૩
 

પિતામહ ” ૨૩૩ કહ્યુ', કૃષ્ણ પુરુષાત્તમ અને પૂજ્ય છે. તેમનું સન્માન કરજે, ' દુર્ગંધને અ'ધ પિતાની આજ્ઞાના બરાબર અમલ કર્યાં. શ્રીકૃષ્ણના સ્વાગતની તૈયારીઓ થઈ. હસ્તિનાપુરે પણુ અજબના શણગાર ધારણ કર્યા હતા. શ્રીકૃષ્ણનાં દન માટે રાજમાર્ગોં પર માનવ મહેરામણુ ઊમટયો હતેા. શ્રીકૃષ્ણે હસ્તિનાપુરમાં પ્રવેશ કરતાં વિદુરના નિવાસસ્થાનની મુલાકાત લીધી, જ્યાં કુ તીએ પુત્રોના વિયેાગના વસમા ચૌદ વર્ષ વિતાવ્યા હતાં. કુંતીની કાયા ક્ષીણ થઈ ગઈ હતી. કૃષ્ણને જોતાં જ ખર્યાં પાન જેવી હતી તેમને વળગી રહી. તેની આંખમાંથી ચેાધાર આંસુ વહેતાં હતાં. કૃષ્ણે તેને આશ્વાસન દેતાં કહ્યું, ‘ફાઈબા, તમારા દીકરા પાંડવે। નિંદા, ભય, દેવ, હષ, ભૂખ-તરસ, ડૅંડી, ગરમી એ બધા પર વિજય મેળવીને અસાધારણ વીરપુરુષો થઈ ગયા છે. તમે ચિંતા ન કરેા. ' r વૃદ્ધાવસ્થામાં ભાંગેલા દેહે ઊભેલી કુંતી કૃષ્ણ સામે આરાાભરી મીટ માંડી રહી હતી. પછી હળવેથી પૂછી રહી, ૮ મારા પાંડવાના નસીબમાં દુઃખ જ લખાયું છે શું?' . પિતામહે રાજ્યના અર્ધા ભાગ અપાવ્યા, પણ તેય દુર્ગંધને યુધિષ્ઠિરને ભાળવ જુગારની કપટાળમાં ફસાવી પડાવી લીધા. ચોદ-ચૌદ વર્ષ દીકરાએના વિયેાગમાં મે દેવા દિવસે। પસાર કર્યાં છે તે વિદુર ભણે છે. ' ખેલતાં ખેાલતાં કુંતીની આંખમાંથી શ્રાવણ-ભાદરવાનાં પાણી વહેતાં થયાં. પછી પ્રયત્નપૂર્વક સાડીના છેડે ભીની આંખેા સાફ કરતાં પૂછ્યું, 'હવે પાંડવાને તેમનુ રાજ્ય પાછું આપવા દુર્યોધન ના પાડે છે ખરુંને ? તેા હવે શુ થશે ?’ શ્રીકૃષ્ણે હિંમત દેતાં કહ્યુ', ‘ ફાઈબા, પાંડવાને તેમનુ અધું રાજ્ય પાછું આપવા દુર્યોધનને સમજવવા હું આવ્યો છું.'

  • પણ નહિ સમજે દુર્ગંધન તા શું?

- તા પાંડવાને યુદ્ધ આદરવું” પડશે. ’ .