પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૭
 

પિતામહે ” ૨૩૭ રિના છે, છતાં પિતામહની ઇચ્છાથી તને અધુરાજ્ય મળ્યુ. હવે પાંડવેાને તેમનું રાજ્ય પાછું દેવામાં આડેા કેમ આવે છે દીકરા ? ’ દુર્યોધન તેના હડાગ્રહમાં મક્કમ હતા. હવે શ્રીકૃષ્ણ પણ દુર્યાં- વનના હુડામડુ પછી સધિની કેાઈ શકયતા જોઈ શકતા નહેાતા. એટલે તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું”, ‘રાજી ! આપના પાપી પુત્રાને તેવા જ નિણૅય હાય તા ભલે તેમના નિણૅય તે અમલમાં મૂકે અને તેના પરિણામેાના પણ અનુભવ કરે. તે અહંકારથી છકી ગયા છે.. અત્યારે જ હુ તેમના અભિમાનના ભુક્કા ખેાલાવી દઈ શકું, પણ મારે અહીં તેવું કાંઈ જ કરવું નથી. ' સભામાં પિતામહ પણ હાજર હતા. તેઓ દુર્ગંધનના અભિ- માનથી ચકિત થયા. શ્રીકૃષ્ણ ભાઈ-ભાઈએ વચ્ચેનું ઘાર વિનાશક યુદ્ધ ટાળવા, પાંડવાને તેમનું રાજ્ય ભલે ન આપે. પણ તેમન જીવનનિર્વાહ માટે પાંચ ગામે દેવાની પણ જો દુર્યોધન ના પાડતા હાય તા તેના વિનારા જ નક્કી છે એમ તેમને લાગતું હતું.. તેએ અસહાય હતા. પોતે પણ સધિ માટે પ્રયત્ન તા કર્યાં જ હતા, પણ ધૃતરાષ્ટ્રે બે હાથ પહેાળા કરી પેાતાની લાચારી વ્યક્ત કરીને છૂટી પડયો. તેણે જ તેના દીકરાને સ્પષ્ટપણે પાંડવેાનુ રાજ્ય અને તેમની સંપત્તિ પાછી દેવા સખ્ત થઈને કહેવું જોઈતું હતુ,. પણ તે છૂટી પડયો. જાણે દુર્યોધનના હઠાગ્રહને તેનું સમથ ન હેાય એમ. હતાશાભર્યાં કૃષ્ણે ખાલી હાથે સભામાંથી વિદાય થયા.. ધૃતરાષ્ટ્રે તેમને ભાજન માટે આગ્રહ કર્યાં, પણુ કૃષ્ણે સ્પષ્ટ ના ભણી ને વિદુર સાથે સભાત્યાગ કર્યાં. પિતામહ પણ તેમની સાથે જોડાયા. કૃષ્ણે પિતામહની ઉદાસીનતા જોઈ શકતા હતા. પિતામહે ખિન્ન વદને કહ્યું, ' જે થયું તે સારું નથી થયું. ’· અંતરના ઊંડાણમાંથી નિસાસે નાંખતા ખેાલ્યા, · જે કુરુવંશની રક્ષા કરવા મે” પ્રયત્ના કર્યાં, ભાઈએ એકબીન સામે શસ્ત્રો ખખડાવતાં ઊભા ન થાય ને વિનાશ થતા અટકે તે માટે મે ઘણાં