પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૦
 

૨૪૦ પિતામહ મારી ઘણી ઘણી કાળજી લીધી છે. સેવા પણ કરી છે. મારી કાઈ વાતની તેમણે અવગણના પણ કરી નથી. પાંડવેાને અર્ધું રાજ્ય આપવાની મારી વાતના ધૃતરાષ્ટ્રે તરત જ સ્વીકાર કર્યાં. દુર્ગંધનના વિરાધની પણ અવગણના કરીને પાંડાને અધુ…રાજ્ય દીધું.’ " પાછું પડાવી પણ લીધું. હવે પાધુ દેવા તૈયાર નથી એ પણ ખરું જ ને?' કૃષ્ણે વચ્ચે જ પ્રશ્ન કર્યાં. · હા, પડાવી લીધું. પણ યુધિષ્ઠિર ફરીથી જુગાર રમવા કેમ તૈયાર થયા? ’ પિતામહે જવાબ દેતાં કહ્યું, 'પ્રથમના જુગારમાં યુધિષ્ડિર બધુ… જ હારી ગયેા હતા. ધૃતરાષ્ટ્રે તેને પાછું પણ દીધું. એ વખતે જ યુધિષ્ડિરે સભામાંથી વિદાય લેવી જોઈતી હતી, પણ દુર્યોધનની શરતે તે ફરીથી રમવા બેઠે. ' ' ‘હાર્યાં જુગારી બમણું રમે એમ જ ને ?' ' હા, યુધિષ્ડિરે દુર્ગંધનની શરત સ્વીકારી ને ફરીથી રમત શરૂ કરીને પરાજય થયા. ' ખેાલતાં ખેાલતાં પિતામહના કંઠે ભરાઈ ગયા. તેમની આંખેામાંથી અશ્રુપ્રવાહ વહેતા થયેા. થેાડીક ક્ષણેા બંને વચ્ચે કરુણાભરી શાંતિ છવાઈ. પછી પિતામહે આદ` સ્વરે કહ્યું, કૃષ્ણ, દુર્યોધન ઇચ્છે તેા મારે પાંડવા સામે મેદામનાં ઊભવું જ પડશે, ' ‘તમે અર્જુનના વધ કરી શકશો ને?’ ના, કૃષ્ણુ, ના. હું પાંડવાના જ વિજય ઇચ્છું છું. એટલે અર્જુનના હાથે મારા વધ થાય, તેના બાણેાથી મારા દેહ વી.વાય તેવી આશા રાખું છું.' પિતામહના આશાવાદમાં કૃષ્ણના પ્રશ્નોના જવાબ પણ હતે. તેમણે પિતામહની આશાને બિરદાવતાં કહ્યું, ‘ તમે ભલે અના દાસ હશે, પણ તમારુ દિલ અન્યાયની સામે છે તે જોઈ મને સતાપ થાય છે.' કૃષ્ણુ પાછા ફર્યાં.