પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૯
 

પિતામહે ” ૨૩૯ અવગણના કરી શકે તેમ નહેાતા; પણ જવાબ દેવા જ પડશે એવી સમજથી પિતામહે લાચારી વ્યક્ત કરતાં કહ્યું, ‘કૃષ્ણ, તમે જાણેા છે કે મારી સ્થિતિ કેવી છે ? પાંડવાને દુર્ગંધન અન્યાય કરી રહ્યો છે તે હું જાણું છું. તેમને ન્યાય મળે એ માટે મે ઘણાં ઘણાં પ્રયત્ના કર્યાં. તમને મેાકલવાની પણ મેં જ યુાિંછેરને સલાહ આપી હતી. જ્યારે તમે ાંત સધિની દરખાસ્ત સાથે સભામાં હાજર થયા ત્યારે મારા મનમાં આશા હતી. તમારુ` કા` સફળ ધરો ને વિનાશના વાયરા અટકી જશે. પણ ' ગદ્ગદ સ્વરે ખેાલ્યા, મારી આશા નિષ્ફળ ગઈ. ' ' હવે વિનાશક યુદ્ધ નિશ્ચિત્ત બન્યુ છે.' કૃષ્ણે ઉમેર્યું, ત્યારે તમે કાં હોા? એ પાંડવાને પણ જાણવા તે। દે. ' r ૬ એથી શું થશે ? પાંડવા પાછા વનમાં જશે ?' પિતામહે પૂછ્યું. પાતાના મત પ્રદર્શિત કરતાં હાય એમ ખેાલ્યા, 'ના, પાંડવા તિ`ળ નથી. મહાપરાક્રમી પાંડુના પુત્રો ક્ષાત્રતેજ ગુમાવી ખેડ઼ા નથી. અન્યાયના પ્રતીકાર કરવા જે યુદ્ધે અનિવાય હાય તે પાંડવેાએ તના સ્વીકાર કરવા જ જોઈએ. તમે તેમની સાથે રહેશેા તા ખરા ને? ' શ્રીકૃષ્ણે જણે પિતામહના તોવધ કરતાં હોય એમ પૂછતા હતા. ' ના, કૃષ્ણુ, એ શકય નથી. ' ૬ તા તમે કૌરવેાના પક્ષે ઊભા ? પાંડવાના પરાજય કરો ? ’ પાંડવાના પરાજય નહિ થાય એવા મારા વિશ્વાસ છે. પિતામહે કહ્યું. ને ઉમેયુ, · શ્રીકૃષ્ણ જેવા પાંડવાના પક્ષે હાય ત્યાં પાંડવોના પરાજય કરવાની કાઈની તાકાત નથી. ' ૮ મારે તા પાંડવા ને કૌરવા બંને સરખા. બંનેની માંગણીને સતાવાને મારે પ્રયત્ન હશે. ' કૃષ્ણે કહ્યું પિતામહે પેાતાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં કહ્યુ', ‘ કૃષ્ણુ, તમે જણા છે. કે હું ધૃતરાષ્ટ અને દુર્ગંધનના સહારે જીવુ છું. તેમણે