પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૨
 

૨૪૨ ” પિતામહુ હવે ધૃતરાષ્ટ્રને મૌન રહેવુ પડયુ. પિતામહની વ્યગ્રતા ને ઉત્તેજના તેની મન:શાંતિને હચમચાવી ગઈ હતી.

- પિતામહ !' ધૃતરાષ્ટ્ર ખિન્ન સ્વરે ખેાલી રહ્યો, ‘ તમારી મનોવેદના હું જાણું છું પણ હવે શું થાય ? કુરુક્ષેત્રના મેદાનપર બન્ને ભાઈઓ સામસામા ગેાઠવાયા છે. બન્ને યુદ્ધની નાબા ટકે છે. ત્યારે દુર્યોધનને પીછેહઠ કરવાની સલાહ પણ કેમ આપી શકાય ?’ . પિતામહે ગંભીરતા ધારણ કરતાં કહ્યુ’, ‘ ધૃતરાષ્ટ્રે, હવે અસહાય બનવાની જરૂર નથી. ભાવિ જે નિર્માણ થયું છે તમાં કાઈ ફેરફાર કરી શકે તેમ નથી.' ડેા નિસાસા નાખતાં બે!શ્યા, મારું જીવનકા નિષ્ફળ જાય છે તેના જ મને અક્સાસ છે, ધૃતરાષ્ટ્ર પહેલાંથી જ દુર્ગંધન પર અંકુશ રાખ્યા હાત, પાંડવા સાથેના વ્યવહાર સદ્ભાવપૂર્ણ હાત તા કુરુવ`શનું ગૌરવ વધુ પ્રભાવશાળી હૈાત, વિનાશકાળે વિર્પત દ્ધિ તે આનુ નામ. આપ શાંતિથી કરાની કટલીલા જોતાં રહ્યા. . ધૃતરાષ્ટ્ર પિતામહને વિષે જાણવા ઉત્સુક હતા. દુર્યોધનને પણુ પિતામહ અને દ્રોણુની તાકાત પર ધણી નેાટી આશા હતી, પણ કણે તેના મનમાં શંકાનાં જાળાં પાથર્યાં હતાં. તેણે દુર્યોધનને કહ્યું હતું : ‘ પિતામહના કાઈ વિશ્વાસ કરવા ન જોઈએ. પિતામહ પાંડવાના પક્ષે હેરો. ’ દુર્ગંધનની આ શંકાજળ તાડવા ધૃતરાષ્ટ્ર પિતામહને શ્રીમુખે જ તેમના વલણુ વિષે સ્પષ્ટતા કરવા ઇચ્છતા હતા. ધૃતરાષ્ટ્રે હળવેથી પૂછ્યું, ‘ પિતામહ, એક પ્રશ્ન પૂછું માઠું તા નહિ લાગે ને ? ’ ‘ભલે પૂછ !' પિતામહે અનુમતિ દેતાં કહ્યું, મારું શા માટે લાગે? શું પૂછવું છે તારે ?' " હવે કૌરવા અને પાંડવેા વચ્ચેના સંગ્રામ નિશ્ચિત છે. ત્યારે તમે કયાં હશે ?' ધૃતરાષ્ટ્રે ડરતાં ડરતાં પ્રશ્ન કર્યાં. હમણાં જ પિતામહના ક્રોધનો જ્વાલા ભભૂકી ઊડરો એવા ભયથી તે ધ્રૂજતા હતા.