પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૮
 

૨૫૮ પિતામહુ તે સ્વગત બબડયો, ‘ મરણ ક્ષણે પણ જેમના આશ્રયે જીવન સુખશાંતિમાં વહી ગયુ તેને જ એવા થવાની જિંદગીની આદત હજી પણુ જતી નથી. યુદ્ધમાં ભારે ખુવારી પછી મને સમાધાન કરવાની સલાહ દેતાં તેમને ખટકા પણ નથી થતા ?' તે બબડો, ‘ મારે હવે સમાધાન શા માટે કરવું ? પિતામહ ઢળી પડવા એટલે હુ નિબળ થઈ ગયા ? ના, એમ નથી. હજી યુદ્ધમાં અપરાજીત ગણાતા દ્રોણાચા મારી સાથે છે. મહાવીર કહ્યું તે પાંડવાના ખુરદા ખેાલાવી દેવાની તમન્ના સાથે મારી પડખે છે, છતાં પિતામહ મને શરણાગતિ સ્વીકારવાની સલાહ આપતાં લજવાતાં કેમ નથી ? પાંડવાને રાજ્ય આપવાની હવે કાઈ વાત જ નથી. શા માટે પિતામહ મૃત્યુ ટાણે પણ તેમનું ગાણું ગાતા હશે ?' દુર્ગંધન અનુત્તર હતા. પિતામહ પણ આંખા બંધ કરી નિઃસ્તબ્ધ અની ગયા હતા. પાંડવા અને કૌરવા પણ હવે પિતામહને નમન રી વિદાય થયા હતા. પિતામહના ચહેરા પર પરમ શાંતિ છવાઈ ગઈ હતી. ત્યાં પિતામહ ઢળી પડયાના સમાચાર મળતાં કહ્યું દોડતા આવી પહેાંચ્યા. છેલ્લા દિવસેામાં પિતામહ પાંડવસેના સામે જે ઝનૂનપૂર્વક લડયા હતા ને પાંડવસેનાના ખુરદા ખેલાવ્યા હતા. તથી કણુ ના મનમાં પિતામહ વિષેના કટુભાવ દૂર થયા હતા. - પિતામહ !' શાંત બાણુરીય્યા પર પોઢેલા પિતામહ સમક્ષ વિનમ્રભાવે બે હાથ જોડી ઊભા રહેલા કર્ણે હળવેથી સાદ દીધે. પિતામહનાં નયના ઊબડયાં, કણ ને પેાતાની સમક્ષ ઊભેલે! જોઈ તેમના સુક્કા હેાઠ પર સ્મિતબિંદું જન્મ્યા. કર્ણે બે હાથ જોડી વંદન કર્યાં. પિતામહના દેહની હાલત જોતાં તે પણ દ્રવી ઊઠયો હતા. ‘ આવ, મારી પાસે આવ, ભાઈ ક` ! ' ધીમા ભાંગેલા સ્વરે પિતામહે કણ ને પોતાની પાસે ખેાલાવ્યા. ક ગદિત થઈ ગયા. પિતામહે કણ પ્રતિ પોતાના લેાહીભીના હાથ લંબાવ્યા. કશું ત