પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૭
 

પિતામહ ૪૭ મત્સ્યગધા પણ શાન્તનુ પ્રતિ ખેંચાતી હતી. તેના સૌંદર્ય મઢા દેહને વિષે કચારેય કદી પણ ાઈએ શાન્તનુ જેવી હમદર્દી બતાવી જ ન હતી. શાન્તનુ જ પહેલા પુરુષ હતા ને તે મહારાજ હતા એટલે તે પણ શાન્તનુ પ્રતિ ખેંચાતી હતી. ' શાન્તનુ હળવે હળવે આગળ વધ્યા ને કાંઠા પરની મત્સ્ય- ગંધાની હાડીમાં બેઠક જમાવતાં પૂછી રહ્યો, ‘મેલે, તમે તૈયાર છે ?’ ને પ્રલેાભન દેવા માંડયું, · હસ્તિનાપુરની મહારાણી બનરો ? મહારાન્ત શાન્તનુના પ્રેમથી સતત ભી જતાં રહેશે? મત્સ્ય- ગંધાના હાથમાંના હલેસાંને ખેંચી લઈ તેને જળસમાધિ કરાવતાં મેલ્યા, ‘ આ હલેસાં તમારે માટે નથી. ’

' - પણ પિતાજીની મંજૂરી તે। જોઈએ ને? ' મત્સ્યગ ધાએ દરખાસ્ત મૂકી,‘ તમે પિતાજી સમક્ષ વાત મૂકા ’ થશે ?' ' પણ શાન્તનુ દબાતાં સ્વરે પૂછતા હતા, ‘તારા પિતા તૈયાર શા માટે તૈયાર નહિ થાય ? ' મત્સ્યગ ંધાએ પૂછ્યું ને ઉમેયુ, - પેાતાની દીકરી રાજરાણી થાય, એ હકીકતથી કયા ભાપનું દિલ આનદથી છલકાઈ ન ઊઠે ? ' ને વિશ્વાસ દીધા, જરૂર મારા બાપ મહારાજા શાન્તનુની દરખાસ્તને ઉમળકાભેર સ્વીકાર કરશે.’

પેાતાના મનની શંકા વ્યક્ત કરતાં ખેાલી, . પણ તમે લેાકલાજ, ટિકા ને બખેાઈના ભયથી પછી મને માછીમારની દીકરી હલકાવણુ ની દીકરી રાજરાણી થઈ શકે નહિ એમ કહી હડસેલા તા નહિ. દા ને ?' ને ટિકા કરી, હા, પુરુષ ાતના ભરાસે નહિ. તેમાં પણ તમે તેા રાજમહારાજ. ' મત્સ્યગ ધાની આંખમાં તરવરાટ હતા. તે પણ શાન્તનુના પ્રેમરજીના આચમન કરવા ઉત્સુક હતી. તેણે શાન્તનુને વિશ્વાસ દીધા, ‘ બાપ તેમની દીકરીના આવા પરમ સૌભાગ્યના કાઈપણુ અનાદર કરશે નહિ, ઊલટા ખુશખુશાલ