પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધમ્મકહા
ધમ્મસ્સણં જ્ઝાણસ્સ
ચત્તારિ અણુપ્પેહા
પન્નત્તા તં જ્હા
એગચ્ચાણુપ્પેહા
અણિચ્ચાણુપ્પેહા
અસરણાણુંપ્પેહા
સંસારાણુપ્પેહા

એ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો, હવે તેના અર્થ કહે છે

ધર્મ ધ્યાન ના પહેલા ચાર ભેદ :
૧) આણાય વિજ્યે
૨) અવાય વિજ્યે
૩) વિવાગ વિજ્યે
૪) સંઠાણ વિજ્યે

પહેલો ભેદ આણાય વિજ્યે: આણાય વિજ્યે, કેહતાં વીતરાગ દેવની આજ્ઞાનો વિચાર