પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૩૧૯૧ નોલેજ ’ના ‘ એન ઇન્ટ્રાડકશન ટુ એથ્નાલેાજી’, ‘ અચીવમેન્ટ ઑફ આક્રિયાલાજી’, ‘ સાયન્સ ઑફ હિસ્ટરી’, ‘માડન જ્યાગ્રાફિકલ’ આઈડિયાઝ' વગેરે લેખા અને પુસ્તકામાં ‘આટક હૈ।મ ઈન વેસ’ ( લોકમાન્ય તિલક ), ‘ રૉાટ’ હિસ્ટરી આફ ધી વર્લ્ડ ' ( એચ. જી. વેલ્સ ), મૅનકાઈન્ડ ઈન ધી મેઇકીંગ (એમ.સી. મેરેર) અને આ જાતનાં બીન પુસ્તકામાં રજૂ થયેલાં વિધાને સ્વીકારીને આ નવલકથાનું વાતાવરણ તૈયાર કર્યું છે. મારી પોતાની માન્યતાઓ તા આમાં રજૂ થયેલ છે તે કરતાં ઘણી આગળ જાય છે, પશુ તેને મેં ઉપયાગ ની કચે! કારણ કે એ માન્યતાએ માટે હું બીજાનાં વિધાન માપી શકું તેમ નથી, અને મારી અતિ સકુચિત મર્યાદાએને કારણે એ માટેના પુરાવા તે હું ન જ આપી શકુ એ દેખીતું છે, એટલે એને મારે આભાર વિનાની-કેવળ પનાએ—માનીતે બીજાનાં મગજ પર તે સાવવાના પ્રયત્ન ન કરવા જોઈએ. જગતની કાઈ પણ બાબતમાં પ્રત ક્રમ ચાલે છે તે સમજાવવા કેટલાક વિદ્વાનોએ જુદી જુદી જાતની રેખાકૃતિઓ દેરી બતાવી છે. કઈ વિદ્વાન પ્રથમ એક સીધી રૂખા દોરી તેને પ્રથમ ભૂમિકા કહે છે અને ત્યાંથી એક શિખરે ચો અને ફરી નીચે ઊતરી પ્રથમ ભૂમિકા પર આવો ઊભતી, ફરી પ્રથમ- વારના શિખર કરતાં જરા વધુ ઊંચા શિખર સુધી ચડી અને ફ્રી પ્રથમ ભૂમિકાએ આવી ઊભતી-અને એ રીતે ક્રમ લખાવીને એક ચિત્ર તૈયાર કરે છે. દરેક વખતને ચઢાવ આગલા ચઢાવ કરતાં કઈક ઊંચેા બતાવ્યા હેાય છે, પશુ અંતે એ ચિત્ર બતાવે છે કે પ્રતિ (આપણે ઉત્ક્રાન્તિ કહીએ ) સર્વેૉંચ્ચ શિખરે ગયા પછી ત્યાંજ સ્થિર થઈ નહિ રહે કે છેક નીચે ઊતરી નહિ આવે, પણ સહેજ નીચે આવશે કે જે સ્થાન એની પહેલાંના શિખર કરતાં કઇંક ઊંચે હશે. આ એક માન્યતા છે. બીજી માન્યતામાં ઉત્ક્રાન્તિના ક્રમ પડેલીના જેવા જ ચડ-ઊતર હશે પશુ તેના મત છેક ઊંચે જઈ તે પછી ઊતરવાને નહિ પણ પ્રથમથી જ આગલા કરતાં થાડી નીચેની સપાટીએ ડું ૧૩