પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

€ બાંધવા; એ કાળના માનવનાં વિચાર અને વૃત્તિ વગેરે. નર-વાનરની ભાષાને મેં વાંદરાની જ ભાષા કહી છે, કારણુ કે જેમ ભાષા વિનાનું બાળક વાંદરાની પેઠે જ જુદી જુદી જાતની ચીસા દ્વારા હ-શાક વગેરેની લાગણીઓ બતાવે છે તેમ ભાષા વિનાના નર-વાનર પણ કરે છે—એ માનવઉત્ક્રાન્તિનું બાળક જ છે. એ ભાષા માટે મે’ ‘પોપ્યુલર મિકેનિકસ મૅગેઝિન 'ના જૂન ૧૯૩૩ ના ધી મિસ્ટરી ઍફ એનિમલ સ્પીચ ’ના લેખન વિશેષતઃ આધાર લીધે છે. પણ ભાષાની બાબતમાં સવ ચળે એક જ અનુભવ થવા શકય નથી. ઉપરાક્ત માસિકના ઉક્ત લેખમાં એક વાત એવી લખાઈ છે કે કાગડાઓ કયાંક ખાવાનું જીએ તા પેાતાની નાતનાાને નિઃવર્-સંકેતથી ખેલાવે છે, જ્યારે આપણે અનુભવ એવા છે કે તેઓ ‘કાકા’ એવે અવાજ કરીને બીજાને એલાવે છે. એટલે એ લેખમાંનાં વિધાનને હું કાઈ કાઈ જગ્યાએ સોંપૂર્ણ પણે નથી પણ અનુસયે. માનવની જુદી જુદી જાતા એકમેકની ભાષાએ બહુ જ થાડા સમયમાં સમજતી થઈ જતી એવું એક પાત્રના પ્રસંગ પરથી જ મે કહ્યું છે, તે મારી એ માન્યતા પર આધાર રાખે છે કે કુદરતની વધુમાં વધુ નજીક રહીને વિકાસ પામેલી ભાષાએ વચ્ચે બહુ અથવા ખાસ અંતર નથી હોતું, જેમ પક્ષીઓની કે પશુઓની જુદી જુદી જાતિએ વચ્ચે ભાષાના ફરક નથી હેાતે, હાય છે તે બહુ જ ઓછા ડાય છે, વાંદરાંઓની જુદી જુદી જાતિએ એકમેકની ભાષા ઋજુતી હેાય છે, તેમ વનસૃષ્ટિની જુદી જુદી માનવજાતિની ભાષાઓ વચ્ચે પણ એ જ ફરક હેય-બહુ જલદીથી એક જાતિની ભાષા બીજી જાતિ જાણી લઈ શકે. શરીરરચના, સ્વભાવ, સાંસ્કૃતિક વિકાસ વગેરે સબંધે તે અતિવાસક સાધનાને જ આધાર લીધા છે. એન્સાઈકલાપીડિયા બ્રિટાનિકા ( પ્રથમ ગ્રંથ )ના ‘એન્ટિકિવટી ઑફ ધ વર્લ્ડ ’વાળા લેખ,

કુમાર 'માં આવેલા પ્રસંગાપાતના લેખે, ‘ આઉટલાઈન ક્ માને