પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
પૃથ્વીનો પહેલો પુત્ર
 

પૃથ્વીને પહેલો પુત્ર એ એક સુધરેલા વાંદા હતા. વાંદરાની જાતથી એ કઈ બહાર નહેાતા નીકળી ગયા, છતાં એના હલનચલનમાં અને એના દેખાવમાં અને કઈક એના મગજમાં એ વાંદરાથી જણ જુદા પડતે હતેા. એવા–નરની કૅટિમાં આવ્યા તે, એ વાનર-માનવ હતા. ૧ એની કરાડ બીજા વાંદરાંએ કરતાં ઘણી સીધી હતી એટલે એ ટટાર ઊભા રહી શકતા હતા. એના હાથ થોડા ટૂંકા થયા હતા એટલે ચાર પગે ચાલવા કરતાં બે પગે ચાલવું એને વધારે ફાવતું હતું-એ એને ગમતું પણ હતું. ફા માટે એ ઝાડે ઝાડે કૂદકા મારતે નહિ; જમીન પર ચાલવાનું વિશેષ પસંદ કરતા; જમીન પર ફળે પડેલાં મળે તેા તે ખાતે, પણ ઘણીવાર પથા મારીને ઝાડ પરથી ફળા તાડીને નીચે પાડીને પણ ખાઇ શકાય તેવી સમજ અંતે આવી ગઈ હતી. વાંદરાએ કરતાં મ તે એનું આગલું મગજ મેટુ’ હતું. એનું નાનું જડબું હજી પૂરતું છૂટું થયું નહેાતું એટલે ફરી ન શકતું. તેથી એને ભાષા નહેાતી, પણ તે વાંદરાંઓ કરતાં વધુ ઉચ્ચારા ખેાલી શકતે હતેા. એ કાં જન્મ્યા, કયારે જન્મ્યા, કાનાથી જન્મ્યા એની એને કાંઈ સમજ નહેાતી. જંગલમાં ક્રાઇક એ જાતનાં પ્રાણીઓનાં ટોળાં લડતાં અને પછી તેમાંથી એક નૃતનાં પ્રાણીનુ ટાળું નાસતુ એવું એ જ્યારે તેતે ત્યારે એક ખીજું દશ્ય ઝાંખું ઝાંખુ એના મગજમાં ઊભું થતુ. ત્યારે એને લાગતુ કે પોતે આ કે આવા કાઈક જંગલમાં અને એના કરતાંય એછી અક્કલવાળાં લેાકાની સાથે જન્મ્યા હતા. એ લાકા ખીા લેાકા સામે ટકી ન શકતાં ભાગી ગયાં હતાં અને પેાતે નાને હાવાથી એકલા રહી ગયા હતા. એ એની મેળે મેટા થયેા હતેા. ઝાડ ઉપર તેા એ ચડવાનું સમજ્યેા નહેાતે પણ નીચે પડેલું કઈ મળે તે તે ખાઈ લેવાની પ્રેરણા એનામાં હતી. કાંઈ ઓઢવા-પાથરવાની તા એને જરૂર જ નહેતી જણાઈ કારણ કે એના