પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શીશ અને શીશનું ઘર
૧૯
 

શીશ અને શીશનું ઘર શરીર પર જે રૂછાં હતાં તે વાંદરાંઓના વાળથી બહુ થાડાં-એાછાં હતાં. જ્યારે જમીન પર પડેલું કંઈ ન મળે ત્યારે એ મૂઝાતા. એવી મૂંઝવણમાં એ અકળાયેલા હોય ત્યારે નજીકમાંથી કાઈક પ્રાણી નીકળે તે ગુસ્સામાં તે એની પાછળ પડી એને પકડે અને એને દાંત ભરાવે. આમ એને પ્રાણીના માંસને સ્વાદ લાગ્યું. પછી તે એ ઘણીવાર ઇચ્છા કરીને પણ પ્રાણીઓ પકડતા અને એનું ચામડુ ઉતેડીને એનું માંસ બટકાવતા. એમ કરતાં એને એની એ ટેવ એવી થઈ ગઈ કે એ પ્રાણીની પાછળ પડીને, પાછળથી એને પથ્થર મારીને પણ, એ પ્રાણીને પાડી દેતા અને પકડી લેતા અને તેના માંસા રવાદ લેતા--પણ આ બધુ ભૂખ લાગી હાય ત્યારે જ. 14 આ વાત કાંઈ આજની નથી. આ વાત છે એ કાળની કે જે કાળે આજની દુનિયાનું સ્વરૂપ તદ્દન જુદું જ હતું. આજે જ્યાં દક્ષિણ અને હિંદી મહાસાગર છે ત્યાં મોટા દક્ષિખંડ પડ્યો હતા. એ માવિશાળ ખડમાં અનેક પ્રકારની પ્રાણીસૃષ્ટિ વસતી હતી. એની વનસૃષ્ટિની પણ અનેક શ્રેણી હતી. એમાં તિહાસની સકાળની સર્વ સંસ્કૃતિનાં પ્રતિનિધિતત્ત્વ વસ્યાં હતાં. એમાં વાનર-માનવ હતા, કલા અને વિજ્ઞાનમાં સુંદર કામગીરી કરનાર માનવીની જાત પશુ હતી. એમાં લીલી શેવાળનુ પણુ જીવન હતું અને ચારા ફૂટ ઊંચાં અને ફળથી લચેલાં વૃક્ષાનુ પણ જીવન હતું. એમાં હરણુ અને સસલાંને મળતી જાતા હતી અને મહાકાય સૌં, ગરાળીએ, કાળિયાઓ, વરાહા અને મમ (Manal) પણ હતાં. શીશ અને શીશનુ ધર એ સૃષ્ટિની એક બાજુ હતી. શીશના શરીરમાં તરવરાટ તા વીજળી જેવા હતા. અને સળવળ્યા સિવાય ચાલે જ નહિ. વાંદરાં પ્રથમ તે એની સાથે ભળવા આવતાં પણ પછી એમણે એને સાથ દેડી દીધા. શીશ તા કાઈ વખત નજરે ચડતા પ્રાણીની પાછળ પડી, ઝડપથી દોડો, તેને