પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
પૃથ્વીનો પહેલો પુત્ર
 

પૃથ્વીને પહેલા પ પડી તેને ચૂથવા લાગતા ને એના શરીરમાંથી પેાતાના દાંતથી માંસના લાગ્યા કાઢી તે ચાવવા લાગતા. વાંદરાંઓને કઈ પથરા ફેંકીને ફ્ળ પાડવાની કે પ્રાણીને મારવાની ટેવ નથી હોતી એટલે તેમ, શીસ ભલે ને તેમના જેવા દેખાતા હતા છતાં પણ, તેનાથી દૂર જ રહેવા લાગ્યાં. આખરે શીશ અને એમની જાત જ જુદી થઈ ગઈ. . શીશ બહુ તેફાની હતેા, પશુ શીશનાં લક્ષણા શીશને જ ભારે પાતાં હતાં. એક દિવસ એ એક ઝાડ પર ચડયેા હતા. ઝાડ ખૂબ ઊંચુ હતુ. પાંચ જણની બથમાં પણ મુશ્કેલીથી સમાય તેવું જાડુ શ્ડ હતુ. ઉપર મેટી મોટી ડાળીએ હતી. મેાટી ડાળીએમાંથી નાની ડાળીએ વડવાઇઓની પેઠે નીચે ઝૂલતી હતી. માથે હાથ દઈને અમસ્થા જ શીશ એક મેાર્ટી ડાળી પર ખેઢે હતા. અચાનક એની નજર એક ચમકતી વસ્તુ પર પડી, એ વસ્તુ એને લીસી લાગી. એની જીભમાંથી એકદમ રસ છૂટથો. એની આંખો ચમકી ઊઠી. એને થયું, એ વસ્તુ માંમાં મૂકવા જેવી છે. સામી ડાળી ઉપર પેલી વસ્તુ હતી. ‘ સૂ! ' કરતા નાકનાં ફાયણાં ચડાવીને એણે પોતાના શરીરને લખાવ્યું. ને પેલી ડાળ પર પડયો. પેલી વસ્તુ જરાક હલી. શીશે તરત એની ઉપર પેાતાને હાથ મૂકયો, પણ ત્યાં તેા...એ તેા હતા એક મેટા અજગર. ફૂંફાડા મારીને અજગર સામે થયે।. લબકારા મારી એની જીભ જોઈ તે એની ફેણ પકડવા ઊંચા થયેલા શીશને પજો . અરધેથી જ ખચકાઇ ગયા. પણ ત્યાં તે અજગર એની ઉપર આવ્યા. શીશની તે આંખા જ ફાટી રહી. દૂર ખસવા ભયથી એણે ઊંધી ગુલાંટ ખાધી ને સરર અને ખડખડ જેવા અવાજ સાથે એ નીચે ગયેા. એ કયાં ગયે તની અજગરને તે ખબર ન પડી પ શીશને પેાતાનેય ખબર ન પડી. કેટલીૉ વાર પછી શીશે ત્યારે આંખો ખાલી અને મેઠા થવાના એણે પ્રયત્ન કર્યો ત્યારે એને પોતાનું શરીર બંધાયેલું લાગ્યું. ખા