પૃથ્વીના પહેલા પુત્ર ઊગતા માનવવેલાને પણ એણે પ્રલયમાં વીંટી લેવાને નિરધાર કર્યો. હતા. નાનકડા હાથ ઉલાળતુ એક માનવબચ્ચુ એક ગુફામાં પાયું. હતું. એની મા એને જણીને કચાંક ચાલી ગઈ હતી. એને બાપ તે એનું ખીજ રાપીને જ કદાચ કયાંક ચાલ્યેા ગયા હશે. દરિયાની દષ્ટિ ત્યાં પણ પહેોંચી. છલગે મારતા એ દોડી આવ્યો. એની મોટી લગે આખા ટેકરાને પોતાની નીચે ઢાંકી દીધા. ગુફામાં પાણી પેઠાં ને શ્રૃચ્ચાને લઇને પાછાં બહાર ચાલ્યાં આવ્યાં. એક કૂણા અવાજે બાળક ઉદ્ગાર કાઢયો તે પાણીને પકડવા એણે હાથની મુઠ્ઠી વાળી. હા – હ્રા – હા કરતા દરિયા હયા. એ અસીમ આગળ આ ટચૂકડા કવામિથ્યા પ્રયત્ન ! બાળક કાંક ગાયબ થઈ ગયું. ‘ ચલાવ !’ રિયાએ માજાઓને હુકમ કર્યો ને મેળ આગળ વધ્યાં. BC એ મુડદાં – મુડદાં ! થાકધ મુડદાં! પવનથી ઢળેલાં મુડદાં અને સમુદ્ર ઢાળેલાં મુડાં ! પ્રાણીએ મુડદાં, વૃક્ષ – વનસ્પતિ મુડદાં અને પથ્થર પણ મુડદાં ! કઈ ભાગીને ખુચવા જાય પણ કેટલેક જઈ શકે ? દરિયે ન પહોંચે તે પવન, પણ એ તુરત ઝડપાઈ નય, ઊછળીને નીચે પડે અને શ્વાસ ખલાસ ! પવનના જોર સામે ન હારવા એક ઉરાંગઉટાંગ વાંદરે જોરપૂર્વક એક ઝાડના થડને વાગી રહ્યો હતા. ઝાડ પણ મજખત હતું. પણ ત્યાં તે દરિયે ગાઁ, એણે થડના મૂળમાં પેાતાના તાકાતવાન હાથ નાખ્યા અને ઝાડને અદ્ધર ઉપાડી લીધું. ઝાડ સાથે વાંદરા પણ ચડયે, પણ ઝાડને એ હજીયે વાગી રહ્યો હતા. દરિયા રાષે ભરાયે. આહ ! આટલી દ! એણે થડ પર જોરથી થપાટ મારી અને વાંદરાનાં આંગળાંને કૂચા ચઈ ગયે, વાંદરાને ક્યાંય ને કયાંય ગડથાલિયાં ખવ- ડાવી-ફંકી પાણી આગળ ઊપડયાં. પ્રલયનું તેફાન મચ્યું હતું. પવન અને પાણી સિવાયની સૃષ્ટિ આખી પ્રેત સમાન બની ગઈ હતી. આકાશ પણ સ્તબ્ધતાથી થીજીને ઊભું હતુ. સૂર્યનાં કિરણાને તે પાતાની ફરજ બજાવ્યે જ
પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૩૯
દેખાવ