પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૩૯
 

એક જ આ વખકાર છૂટકા હતે! એટલે એ એનું છેલ્લું છેલ્લું કામ ઝટપટ કરતાં હતાં, પણ એનામાંય ચેતન તા નહેાતુ લાગતુ. બીજે દિવસે એ પણ ચાહ્યા ગયા “ આખી સૃષ્ટિ જડ અને અધકારમય થઈ ગઈ! + ૩ પણ ના, આવી પ્રેતસૃષ્ટિ વચ્ચે, ઝાડપાન અને વેલાઓથી રચાયેલા એક ટેકરા જેવા રાફડા નીચે, ઝાડની ડાળીએથી ગૂંથાઈ ને બનેલા નળા જેવા ધરમાં, એક આ ચેતનના ધબકાર વસી રહ્યો હતા, ત્યાં કંઈક સળવળાટ થતા હતે. એક હળવા ઉદ્દગાર નીકળ્યો ઃ ‘ શીશ – એહ !