પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉવમ્ રાડાની અંદર કંઈક સળવળાટ થતા હતા. આ આ એક અવાજ થતા હતા : ‘ શીશ ! શીશ !' સૂંઠુ પાતાની પડખે પડેલા શીશને હલબલાવતી હતી. એને થતું હતું કે, ઊં, શીશ કેવા ગમાર છે! ઊઠુ, એ ઊઠતા જ નથી.’ એણે શીશને ખૂબ હલબલાવવા માંડયો. એને વિચાર થયેા : ‘ એને ઊંધ આવી ગઈ હશે. પણ આવી ઊંધ? હા, ક્રાઇક કાઇકને કારેક એવી ઊંધ આવી નય છે. શાહમૃગને માર્યું હોય, પછી એ – પાંચ દિવસ સુધી એને અડીએ નહિ, તાપણુ એ જાગતું નથી. એને ફરસીથી કાપી નાખીએ તાપણુ એ ઊ - ચૂ કર્મ કરતું નથી.’ પણ બે પગાળા માણસને એણે આવું ઊંઘી જતું કદી જોયુ નહેતુ એટલે એને શકા થઈ. - એની આંખો ખુલ્લી જ રહેતી હતી. ખુલ્લી આંખે રાખીને એકલું એકલુ અને કંઈ જ કર્યા વિના તે કેટલા વખત બેસી રહેવાય ! અને અહી’ તા વળી ઉપર પણ કેટલે ભાર હતા, હવા પણ જરા જેટલી જ હતી. હવા તેના એને ગૂગળામણુ થવા માંડી. કટાળીને એણે માથે પડેલા જાળાને ઊંચે ધકહ્યું. એ હાથ ઊંચા કરી જોર કરીને એણે