પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૪૧
 

પેાતાનું માથુ ટટાર રહી શકે તેટલી જગ્યા કરી. પણ જેવા હાથ એણે નીચે લીધા કે તુરત જ જાળું પાછું નમી આવ્યું. એને ગુસ્સા ચઢયે. એ જોર કરીને ખભા ઉપર જાળાને ઊંચુ લઈ લેવા ઊભી થવા ગઈ પણ એનું જોર ફાવ્યું નહિ. ઉપર વજન ખૂબ હતુ. એણે અકળામણુથી ‘ શીશ ! શીશ !' એવા ઉદ્ગાર કાઢયા. એણે શીશ તરફ જરા નજર કરી. એહ ! શીશની પાંપણે પટપટતી હતી, શીય આંખા ખાલી રહ્યો હતેા.એણે એકદમ એના ખભા હલાવ્યા : ‘શીશ’ ઊડ, ગા ! શીશે આંખા ખેાલી. સહુંજાળા ઉપર જોર કર્યું. ‘ ઉ’ - આને ઊંચું કરવું છે. મદદ કર. ‘ ઈદ્ !’ અકળામણુ થાય છે. એણે બીજો ભાવ સમજાવ્યે!. શીશ પણ હવા વિના અકળામથી જ જાગી ગયેા હતે. એ એકદમ બેઠા થઈ ગયા અને ‘ઉદ્’ કરીને જાળુ ઉપર કરવા મથ્યા. નળુ કઇક ખાંખારાયું અને બહારથી હવાને અંદર આવવાને મા મળ્યો. અચાનક એક અવાજે એ ચમકયે. એ ભયંકર અવાજ હતા. એવા અવાજ એણે કદી નહાતા સાંભળ્યું. ધરતીની અંદરથી એ અવાજ એક લાંબી સિસકારી કરીને પસાર થઈ ગયેા. શીશુ અને સૂદ્ધ બંનેનાં અગમાં એક તીણી ધ્રુજારી પ્રસરી ગઈ. જડની પેઠે અનેન! હાથ જેમના તેમ રહી ગયા. બંને ફાટી આંખે એકમેક સામું જોઈ રહ્યાં. ‘ઊભું ! '-ભાગીએ ! શીશે સૂઇ સામુ જોઈને કહ્યુ અને પછી રાડાને ઊઁચા કરવા હાથને જોર કર્યું. એને મદદ કરવા મૂહું પણ જોર લગાવવા લાગી, પશુ નિષ્ફળ. થાકીને બન્નેએ પ્રયત્ન છેડી દીધા. ત્યાં તે। બીજો સિસકારા સભળાયા ને અને હાંફળાંફાંફળાં થઈ ગયાં, સૂઠુ ગરદન આમતેમ ફેરવવા માંડી અને શીશ ‘ જમીન પર