પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૪૩
 

વર્ હતા અને એના ભયથી પોતાનું કામ કર્યું જ રાખ્યું હતું. એ અવાજ તે હજીયે સભળાતા હતા, પણુ શરીર હલ થાયું હતું, હાથ સ્થિર જ રહી ગયેા. મૂહું દાંતુડી તેની પામેથી પોતાના હાથમાં લેવા હાથ લખાવ્યે ત્યાં શીશ કરાઈ ગયેઃ ‘ સહુ ! ' કોડ ૩ સહ આશ્ર થી એની સામે જોઈ રહી, એ સમજી તે ગઈ કે પોતે પણ થાકેલી જ-એટલેજ શીશે એને દાંતૂડી ન આપી. પણ શીશને ટકવા કરતાં પે!તાના ચાકની વધુ ચિંતા છે, અને એ ચિંતામાં જ એ ગુસ્સે થયા છે એ વાતે એને આશ્ચય થયું. ખીજી ક્ષણે શીશે મુહના વાંસા પર હાથ ફેરવી પોતાના ગુસ્સાને ભુલાવવા પ્રયત્ન કર્યાં. મહેસ્મિત કર્યું. શીશ આનદમાં આવીને એના પગ આગળ સૂઈ ગયેા. સને એ ગમ્યુ. એણે એના માથા પર હાથ મૂકશો અને એ તળાના ચેડા મેકળા થયેલ માર્ગમાંથી અંદર પ્રવેશતા પ્રકાશના ઝાંખા માર્ગને જોઈ રહી. સૂર્ય દેખાતે! નહેાતે તે વાત એના મગજમાં અત્યારે આા સ્વરૂપે જ પેડી. શીશે સૂતાં સૂતાં આમતેમ નજર ફેરવી. એના પડખા નીચે જ માંસના એક કકડા હતા. તરત એ એણે બહાર કાઢ્યો. સૂદ્ધ તરફ એણે એ લખાવ્યા: ‘આ!' એણે આનંદના ઉદ્ધાર કાઢ્યા. સ્તુ ખાવાનું જોઈ ને હુ માં આવી ગઈ. એણે એ લીધા અને દાંડીયી તેમાંથી એક કકડા કાપી હસતાં હસતાં શીશના માંમાં મૂક્યો. શીશને પણ એ ગમ્યુ. હસતાં હસતાં એ ચાવવા લાગ્યા. ખતેએ ખાધુ. ખાતાં ખાતાં તે આતને ભૂલી જ ગયાં, અહીંથી ભાગવાનું છે એ વિચારને પણ ભૂલી ગયાં. શીશ તે લહેરમાં આવી જઈ તે લાંખે થઈને સૂઈ જ રહ્યો. બહાર ઘેર ગન ચાલુ જ હતું. શીશ અને સૂદ્ધ એ સાંભળતાં હતાં. જાળાની તરડા વચ્ચેથી હવાની લહુ આવતી હતી. શાશને થયું’, ‘અહીં જ રહેવું શું ખરાબ છે? જો ખાવાનુ હાય તે '