પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૪૪
 

પૃથ્વીના પહેલા પુ અને એણે ખેઠા થઈ તે આમતેમ હાથ ફેરવ્યા. એણે અધારાના લાંબા કાળ માટે ભેળુ કરી રાખેલું ખાવાનું સલામત જ હતું, એટલે જ્યારે સુહઊભી થઈ અને દાંતડી લઈને જાળાને કાપવાની ચેષ્ટા કરવા લાગી ત્યારે એણે એને પાછી સુવડાવી દીધી. ‘સૂહૂ ! ' એણે કહ્યું : જરૂર નથી. અને ચોવીસે કલાક આ અધારા રાફડામાં પડી રહેતાં હતાં, ખાતાં હતાં અને સૂઈ રહેતાં હતાં, કયારેક મૂંગાં મૂગાં વાત કરતાં હતાં. પણ એક દિવસ ફરી પાછો પેલા જેવા મેટા ધડાકા થયે એમના રાફડાની નીચેથી જ કંઈક સુરરર કરતું પસાર થઈ ગયું. એ સુરરર અવાજ જેવે તેવા નહાતા. શીશ ચમકીને એકદમ ઊછળીને ખેડેડ થઈ ગયા. ‘સૂ!' એ એલ્યું અને આમતેમ હાથ ફેરવી દાંતૂડીને શોધી કાઢી અને એકદમ જાળું કાપવા મડાયા. સુહુ એના વન સામે આથી જોઈ જ રહી. કલાક સુધી એણે સૂહુ સામે જોયા વિના કે આરામ કે ખાવાનું યાદ કર્યાં વિના દાંતૂડી ચલાવ્યે રાખી અને જાળાને ઘણે ભાગ કાપી નાખ્યા. સહુ એને જોઈ જ રહી હતી. પછી સ્તુને જયારે સઁધ આવવા લાગી ત્યારે એણે એને ખભેા ઝાલીને હલાવ્યેા. હવે જ શીશને કંઈક ભાન આવ્યું. એણે પાછુ જોયુ. થાકથી એના દ્વાથમાંથી દાંડી નીચે સરી ગઈ અને એની આંખેા ઘેરાવા લાગી. એ સૂઈ ગયે.. ફરી એ જાગ્યા ત્યારે સ્હને એણે જાળુ કાપતી જોઈ. એ અંઠે થયેા અને સૂંહ પાસે દાંતૂડી માગી. સ્હે ના પાડી. ‘તને કેમ આવી ઇચ્છા થઈ આવી?’ એણે મેઢાના ભાવે દર્શાવીને પ્રશ્ન કર્યાં. ‘ ખાવાનું ખલાસ. બહાર નહિ નીકળીએ તા ખાવાનું નહિ મળે, ' મૂહું પણુ ચેષ્ટાએથી સમજાવ્યું.