પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૪૫
 

ખાવાનું! એ માટે તે બહાર નીકળવું જ જોઈએ. અને અહીં તે ખીજા પણ તેફાને આવી શકે,કાલે કવેસર અવાજ આવ્યા હતા! ધરતીની અંદર હવે અજગરા ચાલવા લાગ્યા છે. તે ધરતીને ઉચલાવી નાખશે-આ રાફડાને તે પહેલાં જ ઉચલાવી નાખશે. એને આવી કઈક કલ્પના આવી અને સૂહને સમાવ્યું, ‘મને આપ, હું જોરથી કાપીશ. હું થાકુ પછી તું કાપજે.’ સહુ થાકી ગઈ હતી એટલે એણે વિશેષ આનાકાની કર્યાં વિના દાંતૂડી આપી દીધી. રાદિવસ-દિવસ તે। હમણાં હતા નહિ, આખી રાત-તેમણે ચરચર કાપવાનું ચાલુ રાખ્યું. થાકે ત્યારે સૂઈ જાય. તાળ થઈ જાય એટલે ઊઠે. આખરે ધણા માર્ગ મે!કળા થઈ ગયા, પણ હજી અજવાળુ દેખાતું નહેાતું, ને કે હાર તારા સતત ચમકતા દેખાતા હતા એટલે હવે કામના અત આવે છે એમ એમને લાગી ગયું હતું. પણ છેક છેલ્લે આવ્યાં ત્યાં એક મુશ્કેલી નડી. હવે જાળુ ગૂચવાળું આવવા લાગ્યુ. એક માજીથી તે ખસેડતાં બીજી બાજુ અટવાતું અને બીજી બાજુની ગૂંચ કાઢતાં ત્રીજી બાજુ ગૂંચ પડતી. પ્રયત્ન કરતાં તેઓ આગળ વધી રાકતાં પણ જેમ આગળ વધતાં તેમ તેમ પાછળથી વધુ ને વધુ અધાતાં જતાં હતાં. આગળથી દૂર કરેલાં ઝાંખરાં જ પાછળ વીંટાતાં હતાં. આને ઉપાય તેમને સૂઝતા નહેાતા. હાથ – માં પાછળ કરી પાલું કાપવા જતાં કમ્મર ફસાઈ જતી હતી એટલે પાછળ જોવાતું નહિ કે હાથ પાછળ ફેરવી શકાતા નહિ. છતાં તે આગળ તે। વધતાં જ રહ્યાં. એમને આશા હતી કે આગળ કંઈ થઈ શકશે. અચાનક એમણે ક્ષિતિજ ઉપર સૂર્ય જોયા અને તેમનું હૃદય હથી છલકાઈ ગયું. સૂર્યં વિનાના દિવસે એમણે નળામાં જ કાઢી .