પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૪૬
 

પૃથ્વીના પહેલા પુત્ર નાખ્યા. હવે તે તે બહાર નીકળવાને ઘણાં ઉત્સુક બન્યાં, હતાં, પશુ જ્યારે તેમણે પોતાનાં માથાં બહાર કાઢથાં અને ખુલ્લી સૃષ્ટિને ખરા- અર જોઈ ત્યારે પાછળથી તે એટલાં બંધાઈ ગયાં હતાં કે એ પાછલા જાળામાંથી છૂટાં થઈને બહાર નીકળવું તેમને અશકય લાગ્યું. તેઓ નિરાશ થઈ ગયાં. તેમણે ખૂબ ખેંચાખેંચ કરી જોઈ પણ વ્ય. હાથ પણ બાજુનાં વેલાનાં ગૂ'ચળાંમાં એવા અટવાયા હતા કે તે ફેરવતાં વધુ વેલે! તેને આંટા લઈ લેતી હતી. જરા પાછળ ઠંડીને, બાજુએ ખસીને, એમ કેટલીયે રીતે છૂટવાના પ્રયત્ન અજમાવ્યા પણ તેથી તે ઊલટુ વધુ સાવાને જ સંભવ દેખાયા. બંનેને ભારે મૂંઝવણ થઈ શીશ તે ગુસ્સે થઈ ને ‘સૂહ ! સૂ!’ એમ નસકારાંમાં અવાજ કાઢવા લાગ્યો, પણ તેથી કંઈ વળ્યું નહિ. સહુ પણ શીશના સામું જોઈ રહીને શું કરવું એમ પૂછી રહી હતી. મ

“ વ–અવ! જહન્નમમાં જાય, નર્થી છૂટવું ! શીશ છેવટે કંટાળીને ખેલ્યું. અને મને સામે દેખાતા ને જોતાં ત્યાં ને ત્યાં બેસી રહ્યાં. તે ચાકથી બંનેની આંખ મિચાઈ ગઈ. સૂર્ય પાછળ ચાલ્યા ગયે તે ફરી આગળ એ જ જગ્યાએ આવ્યા ત્યારે પણ અને ઊંઘી જ રહ્યાં હતાં. કૂણાં કૂણાં કિરણેા છાંટતા સૂર્યાં એમને જોઈ રહ્યો હતા. એ પણ એમને ખીજી તે કંઈ મદદ કરી શકતે નહેાતા, પણ એણે એમની પાંપણા ઉપર પેાતાનાં કિરાની આંગળીઓ ફેરવી એમને હત કર્યું અને બને એફી વખતે જાગી ગયાં. જાગતાં જ એમણે સામુ જોયું તે સામે કાર્ય માણસ જેવા પ્રાણીને આમતેમ ચાલતું જોયું. - = ‘ હૈ! – હા ! ” સૂહના ગળામાંથી મેટેથી અવાજ નીકળી ગયા. દેડનાર પ્રાણી એ અવાજથી ગભરાઈ ને થળી ગયું. એણે પાછળ નજર કરી. શીશે ખૂમ મારીઃ ‘હા – હા ! ' પેલાએ પીડ઼ ફેરવી. એણે જોય