પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
પૃથ્વીનો પહેલો પુત્ર
 
સંસારની શરૂઆત
૪૭
 

વસ્ કે એક જાળાની અંદર માણસ જેવાં જ એ પ્રાણી માથુ’ બહાર કાઢીને ખેઠાં છે, ત્યારે એ જરાવાર વિસ્મયમાં વિચાર કરતા ઊભા રહ્યો અને પછી એમની તરફ દોડી આવ્યા. શોશે તરત પોતાના હાથ આગળ લાવવા પ્રયત્ન કર્યાં અને છાતીને જરા લંબાવી. પેલાએ તુરત પેાતાના એ હાથે શીરાના એ ખભાને પકડી એની બગલમાં હાથ સેરવી પાછો ડી પોતાની તરફ જોર કર્યું. ’ કરતાં જોરથી ખસકાવી ખસકાવી પાછી ડી ડી એણે એને અર્ધો બહાર કાઢી નાખ્યું. અર્ધા બહાર નીકળતાં અને હાથ છૂટા થ શીશે હાથ જમીન પર માંડી દીધા અને જમીનને એનાથી ટૂંકા લઈ ને જોરથી પગને અહાર ખેંચવાના પ્રયત્ન કરવા માંડ. ya પેલા માણસ હવે ગૃહની પાસે ગયા. એને પણ એણે એ જ રીતે બહાર કાઢવા માંડી. શીશ તદ્દન છૂટા થઈ ગયા એટલે તેણે પણ એને મદદ કરવા માંડી અને સ્હ તુરત બહાર નીકળી ગઈ. નવી વ્યકિતને બ્ને ઉપકારવશ થઈ એકદમ બેટી પડયાં. શીશે આનંદમાં આવીને પેાતાની દાંતૂડી એને ભેટ આપવા માંડી. પેલાએ એ લીધી પણ પછી એને ધ્યાનથી એકવાર જોઈ, એને હાઠે અડાડી, શીશની કમ્મરની દેરીમાં પાછી ભરાવી દીધી. શીશ વધુ ભાવથી એને જોઈ રહ્યો. સૌશ અને સુદ્ધ એની સામે જોઈ રહ્યાં. પછી એમણે પેાતાની તરફ જોયુ. એના શરીર પર એમના કરતાં ઓછાં રૂછાં હતાં. એનું મેઢું પણ એમના કરતાં ઓછું લાંબુ હતું. જલ્ખા નીચેનું હાડકું બહાર નીકળ્યું હતું અને કપાળ કઈક મેટુ હતું. પેલાએ પણ એમને એ રીતે જોઈ લીધાં. એમના કરતાં તે ચડિયાતા હતા એમ પણુ એને થયું. એણે પાતાની છાતી ઉપર હાય મૂકીને કહ્યું : ‘ વમ્ – વમ્!' એ એનું નામ હતું.