પૃષ્ઠ:Purnima.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦:પૂર્ણિમા
 

૯૦ : પૂર્ણ માહ 13-14] [ રાજુ અંદરથી જેઈ લે છે, ને પછી અંદર રહી વાત સાંભળે છે. ] અવિનાશ હું આપને કઈ પૂછવા આવ્યો છું.

શાસ્ત્રીજી : ( બેસાડતાં) બેસે. અત્યારે શું પૂછવાનું છે? મેાડી રાત ` થવા આવી ! અવિનાશ : ગણિકાપુત્રી સાથે લગ્ન થઈ શકે કે નહિ ? શાદ્રીજી ધડીક વિચારવા લાગે છે. વેનારા તરફ જોઈ શાંતિથી ] શાસ્ત્રીજી : અરે, અસુર અને પેશાચવવાહને આપણે ગણતરીમાં લીધા છે, તે। આવા વિવાહને શી અડચણ હાઈ શકે ? વિશ્વા- મિત્ર અને મેનકા, ઉશી અને પુરુરવાના દાખલા યાદ છે ને ? ગાંધ લગ્નના આ પ્રકાર ગણાય. અને જે કાઈ કન્યાદાન દેનાર મળે તે। આ વિવાહની પવિત્રતા એમાં દાખલ થાય. રજની : હવે તારું મન માન્યુ ? કયારના માથાઝીક કરતા હતા ! શાસ્ત્રીજી કરતાં ખીન્ને કાઈ માટા વિદ્વાન નથી. આપણી નણમાં ! અવિનાશ : માફ કરજો, શાસ્ત્રીજી ! હું રત્ન લઈશ. આપને રાત્રે તકલીફ આપી... bj શાસ્ત્રીજી : કઈ નહિ, બેટા! રામના હુકમ થાય એમ રહેવાનુ અવિનાશ : ચાલ, રજની ! [અવનારા પથિયાં ઊતરે છે. રજની ઊઠે છે. શાસ્ત્રીજી એના હાથ પકડી રાકવા કહે છે. રજની : તુ ઘેર જા; હું આ આવ્યા. [ Vid અવિનાશ ઘર તરફ જાય છે. ની શાસ્ત્રીજી સાથે મંદિરની અંદર જાય છે. રાજેશ્વરી ઉપર આવી પરસેવા લૂછે છે; હવા નાખે છે. મુંઝાયેલ હાલતમાં બેઠક પર બેસે છે. દૂરથી નારાયણી