પૃષ્ઠ:Purnima.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪:પૂર્ણિમા
 

૯૪ : પૂર્ણિમા પદ્મનાભ ઃ પણ શું કામ છે? કાણુ છે તું ? નારાયણી : ( કશ ) મારી સાથે ચાલે ! સમય નથી; જલદી કરેા. ચાલે ! નારાયણી • સમજ્યા. હવે ? you પદ્મનાભ : પણ એમ બને કયાંથી ? એ તા... નારાયણી : મારું કહ્યું માના. શંકા કરવાનો સમય નથી. પદ્મનાભ : પણ એ તેા કચારની... નારાયણી જીવે છે; ચિંતા ન કરો. હુ કહુ' એમ કરે; ચાલે... ખાસ ? નારાયણી : શાસ્ત્રીજીને જગાડા. પદ્મનાભ : પણ અત્યારે શું કામ ? નારાયણી : જે કાંઈ 1918 ચાલે આગળ... પદ્મનાભ : યા [ પેાતે આગળ ચાલે છે. પાછળ પદ્મનાભ ઉતાવળા જય છે. અને બત્તી નીચે પહોંચે છે. પ્રકાશના ઝાંખા અજવાળામાં બન્ને વાતા કરતાં હેાય છે પણ માત્ર હાવભાવ દેખાય છે, શબ્દો સંભળાતા નથી. ] V 1 ।. કરવાનું છે છે તે અત્યારે જ નક્કી કરવાનુ છે. બન્ને મંદિરનાં પગથિયાં તરકે જાય છે. નારા- યા નીચેના પગથિયે ઊભી રહે છે, પદ્મનાભ ઉપર જાય છે; બારણું ખખડાવે છે. ] 1 શાસ્ત્રીજી : કાણુ છે અત્યારે ? ( બહાર આવે છે) પદ્મનાભ : એ તેા હું છું, શાસ્ત્રીજી ! ]1; } શાસ્ત્રીજી : અત્યારે ? પાછલી રાત થવા આવી... પદ્મનાભ : ખાસ અગત્યનું કામ છે. જરા નીચે આવેા. શાસ્ત્રીજી : ચાલેા ભાઈ ! (નીચે ઊતરે છે. નારાયણીને જુએ છે ) નારાયણી ! તું અત્યારે ?