પૃષ્ઠ:Purnima.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬:પૂર્ણિમા
 

પૂર્ણિમા રજની : પણ આપ અધી રાત્રે સ્ત્રી સમાજસેવા ને તે પણ સાથે એકાંતમાં ! અને આ સ્ત્રી તે રાજ આપણી આજુ- બાજુ જોવા મળે છે એવી નથી લાગતી...કાઈ ગાવાવાળી... કે તવાયે જેવી... અવિનાશ : ( ગુસ્સે થતાં) શુ' ના સિવાય કાઈને વિષે... રજની : ખસ બસ હવે, આ બાજુ આવ ને?...જોવા તા દે શા તાલ છે!... full શાસ્ત્રીજી : મૈને નંદિકશાર સે પ્રીત કીની બ્રીજમે' બદનામ મે' હાઈ ચૂકી, [ રાજેશ્વરી પહેલે પગથિયે અટકી પડે છે. પદ્મનાભ હાથ પકડે છે...મહેજ ખેંચે છે.] જાનકી : વકીલસાહેબના આટલે આગ્રહ છે તા જરા બેસીને [રજની અવિનાશને મંદિરની પાછળની બાજુ ઘસડી જઈ સંતાચ છે. સામે જમણી બાજુથી પદ્મનાભ અને રાજેશ્વરી તથા જાનકી દાખલ થાય છે. આગળ પદ્મનાભ, પાછળ રાજેશ્વરી અને પછી જાનકી એમ આવે છે. સ્ટ્રીટ-કૅમ્પ પાસે ઊભાં રહે છે. પદ્મનાભ મદિર તરફ આગળ વધે છે ...રાજેશ્વરીને બાલાવે છે...ત્યાં જ શદિરમાંથી શાસ્ત્રીજી માલકો સની ધૂન છેડે છે.] જઈએ. રાજેશ્વરી ના મા! આજે નહિ, ફરી કાઈ વખત શ્વેઈશું': પદ્મનાભ ( લૅમ્પ તરફ જાય છે] [ પાછળ જાય છે રાજેશ્વરી : મને માગતા હૈ। તા આ મંદિરમાં ફરી લાવશે નહિ.