પૃષ્ઠ:Purnima.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮:પૂર્ણિમા
 

૮ : પૂર્ણિમા અવિનાશ : ના....ના...આપણે શી જરૂર ? અને એમાં ખેટું શુ છે ? કાઈ મિત્રોની સાથે ફરવા નીકળ્યા હશે. રજની : આ વિલાયત નથી, હૈ। ! મિત્રો ? સ્ત્રીમિત્રો ? હિંદુ સમા- જમાં હજી વાર છે ! અને તે થે રાતના અગિયાર-બાર વાગે ? અમે તે કંઈ જુદુંં જ ધારી બેસીએ, અવિનાશ : પદ્મનાભ જેવા ગૃહસ્થ વિરુદ્... રજની : પણ પેલી બે સ્ત્રીએ કાણુ હતી તે સમાય છે ? અવિનાશ : સ્ત્રી હતી...ખીજું શું ? રજની : ( હસીને ) હા હા હા ! એ બન્નેના દેખાવમાં તને કાંઈ ન લાગ્યું ? 200 અવિનાશ : દુરથી બન્નેને જોતાં મને લાગ્યું કે એકનુ સૌ દ ઊગે છે, ખીજીનું આથમે છે. રજની : આહ !...ત્યારે તે સૌંદર્યના અસ્તેય જોયા ! [બન્ને ઘરના કમ્પાઉન્ડના દરવાજા સુધી પહોંચી ગયાં છે, તેવામાં પદ્મનાભ ગૅલૅરીમાં બત્તી કરે છે.] પદ્મનાભ : કાણુ છે? આટલી મેાડી રાતે ? રજની : એ તા ું અને અવિનાશ છીએ. રશિયન નકીના નાચ જોવા ગયા હતા. પદ્મનાભ : આમ મેડે સુધી નાચગાનના જલસામાં... રજની : અંગ્રેજી નાયમાં । મેટા મેટા પાદરીએ પશુ આવે. પદ્મનાભ : ઠીક ભાઈ ! ઠીક. અવિનાશ ! તારું થાડુ કામ છે મારે... ઉપર આવ ને ! 23 15 રજની : અવિનાશ ! તું વાત કરી આવ, હું રમાને ઉઠાડુ, રાણી- સાહેબ ભરઊંઘમાં પેઢચાં હશે; એમ સહેલાઈથી ઊઠશે નહિ...હું વાની વ્યવસ્થા કરાવું. [ પાસે પરસાળવાળા પેાતાના ઘરમાં જય છે. અવિનાશ પદ્મનાભની ગૅલૅરીમાં જાય છે. ]