પૃષ્ઠ:Purnima.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪:પૂર્ણિમા
 

૨૪ : પૂર્ણિમા અવિનાશ : એવું જ કંઈક થયું, રજની ! દુઃખમાં પણ સુખદ સ્મરણ વસ્તુ છે. રજની : એ ભાઈ! અહીં વ્યાખ્યાન નથી સાંભળવું. હા ! રમા : તમે બન્ને ચલાવા ત્યાં હું રસાઈનુ પતાવું. ( જતાં જતાં ) અવિનાશભાઈ ! જમીને જવાનું છે, હે ! અવિનાશ : ભાભી ! બપારે મેડેથી જન્મ્યા હ. એટલે ભૂખ નથી. રજની : એની વર્ષગાંઠ છે. આજ જમ્યા વગર જઈશ તા કદી નોંહે ખેલાવે. ચિંતા અવિનાશ : ભૂખ નથી, ભાભી ! ને વળી ઘેર બાપુજી કરતા હશે. કાલે સવારે અહી જમીશ. બસ ? રમા : ભલે ભાઈ! તમારા ભાઈ બાલે તા એનુ… ધ્યાન ન લેશે... એ તા છે જ એવા... રજની : એવા એટલે કૈવા? જરા ચેાખ્ખુ બાલતાં જાવ... અવિનાશ : એ તમે બંને પછી લડજો; હું જાઉં” છું. કાલ સવારે મળીશ. આન્ને ભાભી !

રમા : આવજો ભાઈ ! [ અંદર જાય છે. ] અવિનાશ : ચાલ ત્યારે જાઉં છું રજની ! Ion 10 રજની : અરે હા, પણ પછી પેલા સુખદ સ્મરણની તા વાત કરી જ નહિ! શું થયું હતુ…? નાકરી સાથે છેકરીનુ‘ પણ પતાવતા આવ્યા કે શું? અવિનાશ : રજની ! કહે છે કે મિલન પણ એક અકસ્માત છે. આજે એવા અકસ્માત થયા. રજની : હેં ! કયાં? કાની સાથે? અવિનાશ : એક ગાવાવાળી યૌવના સાથે, રજની : હું'! શી વાત કહે છે? ધીમે ખેાલ; કાઈ સાંભળી તા ગામની બહાર કાઢી મૂકશે. T